Health Tips : કોરોનાના સમયમાં ત્વચાની આ રીતે કાળજી રાખી સમસ્યાઓથી મેળવો છુટકારો

Health Tips : હાલ કોરોનાનો સમય ચાલી રહ્યો છે ત્યારે આપણે સૌ મોટાભાગે વર્ક ફ્રોમ હોમનું ઓપ્શન પસંદ કરી રહ્યા છે. જેથી આપણી ત્વચાને(skin) પ્રદૂષણ, ગરમી અને સૂર્યપ્રકાશથી છુટકારો મળ્યો છે.

Health Tips : કોરોનાના સમયમાં ત્વચાની આ રીતે કાળજી રાખી સમસ્યાઓથી મેળવો છુટકારો
ત્વચાની આ રીતે રાખો સંભાળ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 02, 2021 | 2:57 PM

Health Tips : હાલ કોરોનાનો સમય ચાલી રહ્યો છે ત્યારે આપણે સૌ મોટાભાગે વર્ક ફ્રોમ હોમનું ઓપ્શન પસંદ કરી રહ્યા છે. જેથી આપણી ત્વચાને( skin ) પ્રદૂષણ, ગરમી અને સૂર્યપ્રકાશથી છુટકારો મળ્યો છે. આ એક ખરેખર સારા સમાચાર પણ છે કારણકે આ કારણથી પણ તમે તમારી ત્વચાને એક નાનો બ્રેક આપી શકો છો.

પરંતુ આ દરમિયાન આપણી સ્કિનની કાળજી રાખવી પણ તેટલી જ જરૂરી છે. આટલો સમય ઘરની બહાર રહીને જો તમારી ત્વચા પણ રુક્ષ, બેજાન અને ડ્રાય( dry ) થઈ ગઈ હોય તો સ્કિનને ફરી ચમકદાર બનાવવા માટે અને સ્કિન સંબંધિત તમામ સમસ્યાઓથી છુટકારો મેળવવા આ શ્રેષ્ઠ સમય છે.

તમે ઘરે બેઠા આ ઉપાય અજમાવી શકો છો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વરાળ લો ( steam ) ત્વચાને પ્રાકૃતિક રીતે સાફ અને નરીશ(nourish) કરવાનું કામ વરાળ કરે છે. વરાળ રેગ્યુલર લેવાથી ચહેરામાં રહેલી ગંદકી અને બેક્ટેરિયાને દૂર કરી શકાય છે. આ ઉપરાંત વરાળ બ્લડ સર્ક્યુલેશનને વધારવામાં પણ મદદ કરે છે અને વધારાનો ફાયદો મેળવવા માટે તમે ઉકળતા પાણીમાં કેટલાક જરૂરી ઓઈલ પણ નાખી શકો છો.

હેલ્ધી ડાયટ ( healthy diet ) તંદુરસ્ત અને યોગ્ય ભોજન લેવાથી તેની સીધી અસર ત્વચા પર પડે છે. તે શરીરના હાનિકારક તત્વોને બહાર કાઢે છે. તે આંતરડાને પણ મજબૂત બનાવે છે. ઉપરાંત સિઝનલ ફ્રુટ, લીલા શાકભાજી, ઓમેગા-૩ યુક્ત ભોજન ખાવાથી તમે રોનકદાર ત્વચા મેળવી શકો છો.

હંમેશા હાઇડ્રેટ રહો ( hydrate ) ચમકદાર ત્વચા માટે વધારે પાણી પીવાનું રાખો. સૂર્યપ્રકાશથી દૂર રહેવું જોઈએ કારણ કે તે ત્વચાને નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત સૌથી વધારે લેપટોપ, મોબાઈલ અને બીજા ઇલેક્ટ્રિક ગેજેટ્સ પણ ત્વચાને નુકશાન પહોંચાડી શકે છે. તેમાં રહેલા યુવી રેડિએશનથી નુકસાન પહોંચી શકે છે. જેથી સનસ્ક્રીનનો ઉપયોગ હંમેશા કરવો જોઈએ.

વિટામિન સપ્લીમેન્ટ લેવાનું રાખો ( vitamin ) વિટામીન સી ત્વચા માટે જાદુઈ કામ કરે છે. જો તમે વિટામિન્સ યુક્ત સપ્લિમેન્ટ લેવા ના માગતા હો તો તમે વિટામિન સી યુક્ત દેશી ફળોનું સેવન કરી શકો છો.

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે.)

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">