હવે માસ્ક નથી પહેર્યું તો 1 હજારનો દંડ નક્કી,કોરોના સંક્રમણ મુદ્દે હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને નિર્દેશ,કોરોના અંગે બેદરકારી દાખવનારાઓને દંડ ફટકારો,અમદાવાદ-સુરત અવરજવર કરનારાઓનો ટેસ્ટ શરૂ કરો

કોરોના સંક્રમણ મુદ્દે હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને નિર્દેશ કરવામાં આવ્યો છે કે માસ્ક ન પહેરવા બદલ 1 હજારનો દંડ કરવા સરકારને આદેશ કરવામાં આવ્યો છે. સરકારને આ મુદ્દે જરૂરી ઠરાવ કે પરિપત્ર જાહેર કરવા ફરમાન કરવામાં આવ્યું છે. અમદાવાદ-સુરત અવરજવર કરનારાઓનો ટેસ્ટ કરવા માટે હાઇકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે, તો એરપોર્ટ પર મુસાફરી માટે સતર્કતા […]

હવે માસ્ક નથી પહેર્યું તો 1 હજારનો દંડ નક્કી,કોરોના સંક્રમણ મુદ્દે હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને નિર્દેશ,કોરોના અંગે બેદરકારી દાખવનારાઓને દંડ ફટકારો,અમદાવાદ-સુરત અવરજવર કરનારાઓનો ટેસ્ટ શરૂ કરો
http://tv9gujarati.in/have-mask-nathi-…o-saame-pagla-lo/
Follow Us:
| Updated on: Aug 04, 2020 | 2:37 PM

કોરોના સંક્રમણ મુદ્દે હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને નિર્દેશ કરવામાં આવ્યો છે કે માસ્ક ન પહેરવા બદલ 1 હજારનો દંડ કરવા સરકારને આદેશ કરવામાં આવ્યો છે. સરકારને આ મુદ્દે જરૂરી ઠરાવ કે પરિપત્ર જાહેર કરવા ફરમાન કરવામાં આવ્યું છે. અમદાવાદ-સુરત અવરજવર કરનારાઓનો ટેસ્ટ કરવા માટે હાઇકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે, તો એરપોર્ટ પર મુસાફરી માટે સતર્કતા વધારવા માટે હુકમ કરવામાં આવ્યો છે આ સાથે જ હાઈકોર્ટે કહ્યું હતું કે “રીક્ષામાં મુસાફરો માસ્ક ન પહેરે તો રીક્ષાચાલકને પણ કરો દંડ” અને “દુકાનોમાં બેદરકારી દાખવનારા દુકાનદારોને પણ કરો દંડ” આ સાથે જ હાઈકોર્ટે કોરોના વોરિયર્સનું રાજ્ય સરકાર સન્માન કરે તેવું પણ સૂચન કરીને રાજ્યમાં મજબુત મેડિકલ ઇન્ફ્રાસ્ટકચર અને રાજ્યમાં ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરવાનો આદેશ આપ્યો હતો.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">