જો આ 8 લક્ષણો દેખાય તો ચેતી જજો! હાર્ટ એટેક આવી શકે છે! જુઓ VIDEO

|

Oct 17, 2019 | 7:04 AM

અત્યારની લાઈફસ્ટાઈલને કારણે ધણા બધા લોકોને હાર્ટ એટેકની બીમારીનો સામનો કરવો પડે છે. હૃદયરોગના ઘણા લક્ષણો છે જે અન્ય રોગો જેવા લાગે છે. જેના કારણે હૃદય રોગની સારવાર સમયસર શરૂ થઈ શકતી નથી. આજે આપણે આવી કેટલીક અન્ય બીમારીઓના લક્ષણ વિશે જાણીએ, જે હાર્ટ એટેક આવવાના સંકેત હોઈ શકે છે. છાતીમા દુખાવો, શ્વાસ લેવામા તકલીફ […]

જો આ 8 લક્ષણો દેખાય તો ચેતી જજો! હાર્ટ એટેક આવી શકે છે! જુઓ VIDEO

Follow us on

અત્યારની લાઈફસ્ટાઈલને કારણે ધણા બધા લોકોને હાર્ટ એટેકની બીમારીનો સામનો કરવો પડે છે. હૃદયરોગના ઘણા લક્ષણો છે જે અન્ય રોગો જેવા લાગે છે. જેના કારણે હૃદય રોગની સારવાર સમયસર શરૂ થઈ શકતી નથી. આજે આપણે આવી કેટલીક અન્ય બીમારીઓના લક્ષણ વિશે જાણીએ, જે હાર્ટ એટેક આવવાના સંકેત હોઈ શકે છે. છાતીમા દુખાવો, શ્વાસ લેવામા તકલીફ થવી ગભરામણ અને ખુબ માત્રમા પરસેવો થવો એ બધા હાર્ટ એટેકના લક્ષણો છે. આ લક્ષણો હૃદયની જમણી બાજુ અને ડાબી બાજુમાં ગમે ત્યાં દેખાઈ શકે છે. ક્યારેક આ લક્ષણો હાથ અને જડબાંમાં જોઇ શકાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની ખાસ વાતો! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 1:03 pm, Tue, 15 October 19

Next Article