જો તમારી પાસે મોબાઈલ ફોન છે તો રહો સાવધાન! મોરબીમાં મોબાઇલ ફાટતા યુવકનું થયું મોત

મોરબીમાં એક યુવકના ખિસ્સામાં મોબાઇલ ફાટ્યો અને મોત થઇ ગયું. ઘટના વાંકાનેર હાઇવે પરની છે, કે જ્યાં યુવક બાઇક પર જઇ રહ્યો હતો. તે દરમિયાન તેના પેન્ટના ખિસ્સામાં રહેલો મોબાઇલ ફાટ્યો અને યુવક બાઇક પરથી નીચે પટકાયો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું. આ પણ વાંચો: ગાંધીનગરઃ ગ્રેડ પે મુદ્દે શિક્ષકો […]

જો તમારી પાસે મોબાઈલ ફોન છે તો રહો સાવધાન! મોરબીમાં મોબાઇલ ફાટતા યુવકનું થયું મોત
Follow Us:
| Updated on: Jul 17, 2020 | 3:05 PM

મોરબીમાં એક યુવકના ખિસ્સામાં મોબાઇલ ફાટ્યો અને મોત થઇ ગયું. ઘટના વાંકાનેર હાઇવે પરની છે, કે જ્યાં યુવક બાઇક પર જઇ રહ્યો હતો. તે દરમિયાન તેના પેન્ટના ખિસ્સામાં રહેલો મોબાઇલ ફાટ્યો અને યુવક બાઇક પરથી નીચે પટકાયો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું.

આ પણ વાંચો: ગાંધીનગરઃ ગ્રેડ પે મુદ્દે શિક્ષકો માટે રાહતના સમાચાર, સરકારે વિવાદિત પરિપત્ર હાલ પૂરતો કર્યો સ્થગિત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">