AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદની આ વ્યક્તિનો એક ઈન્ટરનેશનલ એરલાઇન્સ સાથેનો અનુભવ જાણ્યા પછી તમે ભાગ્યે જ બેગમાં કોઈ કિંમતી સામાન મૂકશો

સિંગાપોર એરલાઈન્સ કંપની આમ તો મુસાફરોને એક દેશથી અન્ય દેશોમાં પહોચાડવા માટે જાણીતી છે. પણ અમદાવાદના એક મુસાફર સાથે જે કિસ્સો બન્યો તે પછી કદાચ સિંગાપોર એરલાઈન્સમાં ચોરી અને બેદરકારી માટે પ્રખ્યાત થાય તો નવાઈ નહીં. સિંગાપોર એરલાઈન્સના મુસાફર સાથે એક કિસ્સો એવો બન્યો કે આખરે મુસાફરને એરલાઈન્સ કંપની સામે નોંધાવી પડી ફરિયાદ. સિંગાપોર એરલાઈન્સમાં […]

અમદાવાદની આ વ્યક્તિનો એક ઈન્ટરનેશનલ એરલાઇન્સ સાથેનો અનુભવ જાણ્યા પછી તમે ભાગ્યે જ બેગમાં કોઈ કિંમતી સામાન મૂકશો
Pratik jadav
| Edited By: | Updated on: Feb 03, 2019 | 6:05 AM
Share

સિંગાપોર એરલાઈન્સ કંપની આમ તો મુસાફરોને એક દેશથી અન્ય દેશોમાં પહોચાડવા માટે જાણીતી છે. પણ અમદાવાદના એક મુસાફર સાથે જે કિસ્સો બન્યો તે પછી કદાચ સિંગાપોર એરલાઈન્સમાં ચોરી અને બેદરકારી માટે પ્રખ્યાત થાય તો નવાઈ નહીં. સિંગાપોર એરલાઈન્સના મુસાફર સાથે એક કિસ્સો એવો બન્યો કે આખરે મુસાફરને એરલાઈન્સ કંપની સામે નોંધાવી પડી ફરિયાદ.

સિંગાપોર એરલાઈન્સમાં અમદાવાદના એક મુસાફર તેમની 3 બેગના સામાન સાથે ઓસ્ટ્રેલિયા (સિડની)થી અમદાવાદ આવી રહ્યાં હતાં તે દરમિયાન એરપોર્ટ પરથી તેમનો સામાન ગુમ થયો. .મુસાફરની 3 બેગ ગુમ થતા સિંગાપોર એરલાઈન્સના સ્ટાફે મુસાફર પાસે દિલગીરી વ્યક્ત કરીને 2 દિવસમાં સામાન પહોચાડી આપવાની ખાતરી પણ આપી હતી. 2 દિવસ બાદ જ્યારે મુસાફરનો સામાન તો પરત આવ્યો પણ તેમાં રહેલો 1.25 લાખની કિંમતનો આઈફોન ગુમ હતો. પરત આવેલી બેગનું લોક પણ તૂટેલું હતું. તેમજ અન્ય બેગ પણ ફાટેલી હાલતમાં હતી. જેની મુસાફરે સિંગાપોર એરલાઈન્સને ઇ-મેઇલથી જાણ કરી.

તૂટેલી બેગનો ફોટો

15 દિવસ સુધી એરલાઈન્સ કંપની તરફથી કોઈ જવાબ ન આવતા મુસાફર દ્વારા સિંગાપોર એરલાઈન્સનો સંપર્ક કરતા આ પ્રકારની કોઈ ઘટના ન બની હોવાનો જવાબ સિંગાપોર એરલાઈન્સ તરફથી મળ્યો. જેને લઈને મુસાફર દ્વારા ખોવાયેલા મોબાઈલ ફોનને પરત મેળવવા માટે પોલીસ ફરિયાદ કરવામાં કરી.

સિંગાપોર એરલાઇન્સનો જવાબ

ખાનગી એરલાઈન્સ કંપનીઓ મુસાફરોને વઘુ સારી સુવિધાઓ આપવા માટે અધધધ રકમ વસૂલતી હોય છે પણ સુરક્ષા અને સલામતીના નામે મુસાફરોને કશું જ મળતું નથી હોતું. સિંગાપોર એરલાઈન્સમાં મુસાફરી કરનાર મુસાફરનો મોંઘો મોબાઈલ ગુમ થયા બાદ સિંગાપોર એરલાઈન્સના સ્ટાફે આવું કશું જ બન્યું નથી કહીને હાથ અધ્ધર કરી લીધા છે. ત્યારે હવાઈ મુસાફરી કરતા મુસાફરોના સામાનની સલામતીને લઈને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા આવી ગેરરીતિ આચરતી ખાનગી એરલાઇન્સ કંપનીઓ સામે પગલાં લે તે જરૂરી છે.
[yop_poll id=1020]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">