VIDEO: સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સતત આવક, ડેમની જળસપાટી 133.02 મીટરે પહોંચી
નર્મદાના સરદાર સરોવર ડેમમાં નવા નીરની સતત આવક થઈ રહીં છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઇ રહી છે. નર્મદા ડેમની જળસપાટી 133.02 મીટરે પહોંચી છે. ઉપરવાસ માંથી 10 લાખ 72 હજાર 661ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમના 23 દરવાજા માંથી 11 લાખ 28 હજાર 780 ક્યુસેક પાણી છોડાવામાં આવ્યું છે. નર્મદા ડેમના 23 દરવાજા 7.65 […]

પ્રતિકાત્મક તસવીર
નર્મદાના સરદાર સરોવર ડેમમાં નવા નીરની સતત આવક થઈ રહીં છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઇ રહી છે. નર્મદા ડેમની જળસપાટી 133.02 મીટરે પહોંચી છે. ઉપરવાસ માંથી 10 લાખ 72 હજાર 661ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમના 23 દરવાજા માંથી 11 લાખ 28 હજાર 780 ક્યુસેક પાણી છોડાવામાં આવ્યું છે. નર્મદા ડેમના 23 દરવાજા 7.65 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. દરવાજા ખોલાતા કાંઠા વિસ્તારના 21 ગામોમાં એલર્ટ કરવામાં આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
