AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુમુલ ડેરીની સત્તા માટે ચૂંટણી જંગ, 14 બેઠકો માટે 31 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં

સુમુલ ડેરીના નામે જાણીતા સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના 14 ડિરેકટર માટે ચૂંટણી યોજાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટી સહકારી ડેરી ઉપર પ્રભુત્વ મેળવવા માટે બે જૂથ વચ્ચે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. માનસિંહ પટેલ અને રાજીવ પાઠક જૂથમાં વહેચાયેલા સભ્યોની સહકારી પેનલ અને સતાધારી પેનલ વચ્ચે રસાકસીભરી ચૂંટણી યોજાઈ રહી છે. કુલ […]

સુમુલ ડેરીની સત્તા માટે ચૂંટણી જંગ, 14 બેઠકો માટે 31 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 21, 2020 | 11:39 AM
Share

સુમુલ ડેરીના નામે જાણીતા સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના 14 ડિરેકટર માટે ચૂંટણી યોજાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટી સહકારી ડેરી ઉપર પ્રભુત્વ મેળવવા માટે બે જૂથ વચ્ચે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. માનસિંહ પટેલ અને રાજીવ પાઠક જૂથમાં વહેચાયેલા સભ્યોની સહકારી પેનલ અને સતાધારી પેનલ વચ્ચે રસાકસીભરી ચૂંટણી યોજાઈ રહી છે. કુલ 16 બેઠકો પૈકી 2 બેઠક બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. આથી આજે 14 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. 14 બેઠકો માટે કુલ 31 ઉમેદવારો તેમનુ ભાગ્ય અજમાવી રહ્યાં છે. આ 31 ઉમેદવારો માટે 853 મતદારો મતાધિકાર ભોગવશે. બન્ને જૂથોએ તેમના સભ્યો જીતીની ડેરીનું સુકાન સંભાળશે તેવો દાવો કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">