વાપી: પોલીસે કોરોનાનું સંક્રમણ નાથવા કવાયત તેજ કરી, માસ્ક ન પહેરનારા લોકો દંડાયા
વાપીમાં પોલીસે કોરોનાનું સંક્રમણ નાથવા માટે કવાયત તેજ કરી દીધી છે. માસ્ક ન પહેરનારા લોકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ભીડભાડા વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ શરૂ કરી નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોને દંડ ફટકાર્યો હતો અને ફરજિયાત માસ્ક પહેરવા સૂચન કર્યુ. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો […]
વાપીમાં પોલીસે કોરોનાનું સંક્રમણ નાથવા માટે કવાયત તેજ કરી દીધી છે. માસ્ક ન પહેરનારા લોકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ભીડભાડા વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ શરૂ કરી નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોને દંડ ફટકાર્યો હતો અને ફરજિયાત માસ્ક પહેરવા સૂચન કર્યુ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: અમદાવાદ: કર્ણાવતી અને રાજપથ ક્લબ આવતીકાલથી શરૂ થશે, ક્લબના સભ્યોને જ પ્રવેશ મળશે
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો