વલસાડમાં નદીઓ બની ગાંડીતૂર, જુઓ VIDEO

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને પગલે તમામ નદી-નાળા છલકાઈ ગયા છે. નદીઓ બે કાંઠે વહી રહી છે અને નીચાણવાળા સ્તર પર આવેલા કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે. જેને પગલે અનેક ગામોનો સંપર્ક કપાયો છે. કપરાડાના કરાચોડ નજીક આવેલી તુલસી નદીના દ્રશ્યો છે, જ્યાં માંડવા નજીક વારોલિ અને માંડવા રસ્તા પર […]

વલસાડમાં નદીઓ બની ગાંડીતૂર, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Aug 03, 2019 | 6:46 AM

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને પગલે તમામ નદી-નાળા છલકાઈ ગયા છે. નદીઓ બે કાંઠે વહી રહી છે અને નીચાણવાળા સ્તર પર આવેલા કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે. જેને પગલે અનેક ગામોનો સંપર્ક કપાયો છે. કપરાડાના કરાચોડ નજીક આવેલી તુલસી નદીના દ્રશ્યો છે, જ્યાં માંડવા નજીક વારોલિ અને માંડવા રસ્તા પર આવેલા કોઝવે ઉપર પાણી ફરી વળ્યા. જેને પગલે વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: જૂનાગઢમાં ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ છલકાયો, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">