વલસાડઃ કપરાડાની તુલસી નદીમાં પૂરના પ્રચંડ પ્રવાહથી કોઝ-વે ધોવાયો, જુઓ VIDEO

વલસાડઃ કપરાડાની તુલસી નદીમાં પૂરના પ્રચંડ પ્રવાહથી કોઝ-વે ધોવાયો, જુઓ VIDEO

વલસાડમાં ભારે વરસાદને પગલે કપરાડાની તુલસી નદી પરનો કોઝ-વે ધોવાઈ ગયો છે. તુલસી નદીમાં પૂરના પ્રચંડ પ્રવાહને કારણે કરચોંડ નજીક કોઝ-વે પર મોટુ ગાબડુ પડી ગયું છે. જેના કારણે વાહનો પસાર થઈ શકે તેવી સ્થિતિ નથી. આ કોઝ-વે તૂટતા કેતકી અને ઉમલી ગામના લોકોની પરેશાની વધી ગઈ છે. આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં મહિલા ચાદર […]

TV9 Webdesk11

|

Jul 08, 2019 | 6:26 AM

વલસાડમાં ભારે વરસાદને પગલે કપરાડાની તુલસી નદી પરનો કોઝ-વે ધોવાઈ ગયો છે. તુલસી નદીમાં પૂરના પ્રચંડ પ્રવાહને કારણે કરચોંડ નજીક કોઝ-વે પર મોટુ ગાબડુ પડી ગયું છે. જેના કારણે વાહનો પસાર થઈ શકે તેવી સ્થિતિ નથી. આ કોઝ-વે તૂટતા કેતકી અને ઉમલી ગામના લોકોની પરેશાની વધી ગઈ છે.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં મહિલા ચાદર ગેંગ થઈ સક્રિય, ધોળા દિવસે આપે છે ચોરીને અંજામ, ચોરીની ઘટના થઈ CCTVમાં કેદ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati