Vadodara : માતૃત્વને લાંછન, SSG હોસ્પિટલમાં નવજાતને તરછોડી માતા ફરાર

|

Jul 04, 2021 | 5:48 PM

વડોદરાની એસએસજી હોસ્પિટલ (SSG Hospital)માંથી એક મહિલા (Women)એ 5 દિવસની બાળકી મુકીને ફરાર થઈ છે.આ મહિલા છેલ્લી વખત બાળ વિભાગ (Children Department)માં જોવા મળી હતી

Vadodara : માતૃત્વને લાંછન, SSG હોસ્પિટલમાં નવજાતને તરછોડી માતા ફરાર

Follow us on

Vadodra : વડોદરાની એસએસજી હોસ્પિટલ (SSG Hospital)માંથી પ્રસુતા  5 દિવસની બાળકી મુકીને ગુમ (Missing)થઈ હતી. ત્યારે આ મહિલા (Women) ક્યા કારણોસર ફરાર થઈ છે તે વિશે હાલ તપાસ કરવામાં આવી રહી છે.

વડોદરાની એસએસજી હોસ્પિટલ (SSG Hospital)માંથી એક મહિલા (Women)એ 5 દિવસની બાળકી મુકીને ફરાર થઈ છે.આ મહિલા છેલ્લી વખત બાળ વિભાગ (Children Department)માં જોવા મળી હતી. ત્યારબાદ આ મહિલા ક્યાં ગઈ છે તેની કોઈને જાણ નથી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

આ મહિલા (Women)કરજણના ધામણજા ગામની રહેવાસી હતી. ત્યારે પ્રશ્ન એ છે કે, આ મહિલા (Women)ફરાર થઈ છે કે, પછી અપહરણ (Kidnapping) કરવામાં આવ્યું છે. આ સમગ્ર બાબતે હાલમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. પોલીસ (Police)તપાસ બાદ જ જાણવા મળશે કે, મહિલા ગુમ થઈ છે કે તેનું અપહરણ કરવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનાની પોલીસ હાલ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : Rafale ડીલ પર કોંગ્રેસ ફરી આક્રમક, રાહુલ ગાંધીએ પૂછ્યો આ વેધક સવાલ

આ પણ વાંચો : એવું તો શું થયું કે આ બાળકીનું શરીર બદલાઈ રહ્યું છે પથ્થરમાં, જાણો સમગ્ર વિગત

 

Published On - 5:44 pm, Sun, 4 July 21

Next Article