VADODARA : વિવાદીત ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો ફરી ધમકીભર્યો અંદાજ, પાદરામાં જાહેર મંચ પરથી અધિકારીઓને ધમકી આપી

ભાજપના વિવાદીત ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી વિવાદીત નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા છે. આ વખતે મધુ શ્રીવાસ્તવે જાહેર મંચ પરથી કામ ન કરનાર અધિકારીઓને ધમકી આપી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 4:45 PM

VADODARA : ભાજપના વિવાદીત ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી વિવાદીત નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા છે. આ વખતે મધુ શ્રીવાસ્તવે જાહેર મંચ પરથી કામ ન કરનાર અધિકારીઓને ધમકી આપી. પાદરા અન્ન વિતરણ કાર્યક્રમમાં પહોંચેલા વાઘોડિયાના ધારાસભ્ય શ્રીવાસ્તવે કામ ન કરતા અધિકારીઓને ચૌદમું રતન બતાવવાની ધમકી આપી હતી. ગુજરાતી કહેવત ચૌદમું રતન દેખાડવું એટલે માર મારવો કે પ્રહાર કરવાનો અર્થ થાય છે. તો શું આ ધારાસભ્ય અધિકારીઓને માર મારવાની ધમકી આપી ફરી ધાક જમાવવા બેસે છે. હાલ તો ધારાસભ્યની ધમકીથી અનેક સવાલોએ જન્મ લીધો છે.

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">