Vadodara : 2.50 લાખની લાંચ લેતા CGSTના 2 અધિકારી ઝડપાયા

પંચમહાલ એસીબીએ (Panchmahal ACB) CGSTના 2 અધિકારીને 2.50 લાખની લાંચ લેતા ઝડપી પાડયા છે. ફેક્ટરી સીલ ના કરવા માટે માંગી હતી લાંચ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 9:46 AM

Vadodara : આજે ઘણા કામ માટે સરકારી કર્મચારીઓ લાંચ લેતા હોય છે. પરંતુ ACBએ રંગે હાથ ઝડપ્યા છે. પંચમહાલ એસીબીએ (Panchmahal ACB) છટકું ગોઠવીને લાંચ લેતા 2 અધિકારીને ઝડપી પાડયા છે.

હાલોલના બાસકામાં આવેલ ફ્લોર એન્ડ ફૂડ ફેકટરીમાં CGST ટીમે દરોડો પાડી કાર્યવાહી કરી હતી. વડોદરા કચેરીએ હાજર રહેવા સમન્સ આપી ફેકટરીને સીલ નહીં મારવા માટે રૂપિયા 10 લાખની લાંચ માંગી હતી. સુપ્રિન્ટેન્ડન્ટ નીતિન ગૌતમે ફેકટરી સંચાલકને રૂપિયા અઢી લાખની લાંચની રકમ ઇન્સ્પેકટર શિવરાજ મીનાને આપવા કહ્યું હતું.

શિવરાજ મીનાએ અઢી લાખ સ્વીકારતા જ પંચમહાલ ACB એ ઝડપી પાડ્યા હતા. CGST વડોદરા કચેરીના સુપ્રિન્ટેન્ડન્ટ નીતિન ગૌતમ અને ઇન્સ્પેક્ટર શિવરાજ મીનાની ACBએ અટકાયત કરી છે.

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">