Vadodara: ઓમીક્રોનના કહેર વચ્ચે બ્લેક ફંગસનું સંકટ! વડોદરામાં મ્યુકરમાઈકોસિસના કેસમાં નોંધાયો વધારો

VADODARA: જ્યારે કોવિડ-19 ની ત્રીજી લહેર ધારી લેવામાં આવી છે અને હાલ આરોગ્ય સહિતના વિભાગોનું તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેરમાં મ્યુકરમાઈકોસિસ (mucormycosis, MM) કેસોની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.

Vadodara: ઓમીક્રોનના કહેર વચ્ચે બ્લેક ફંગસનું સંકટ! વડોદરામાં મ્યુકરમાઈકોસિસના કેસમાં નોંધાયો વધારો
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2022 | 3:13 PM

VADODARA: જ્યારે કોવિડ-19 ની ત્રીજી લહેર ધારી લેવામાં આવી છે અને હાલ આરોગ્ય સહિતના વિભાગોનું તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેરમાં મ્યુકરમાઈકોસિસ (mucormycosis, MM) કેસોની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. રાજ્ય સંચાલિત SSG હોસ્પિટલ (Sir Sayajirao General Hospital, SSGH). આ મહિનાની શરૂઆતમાં બ્લેક ફંગસના માત્ર ત્રણ કેસમાંથી આ સંખ્યા વધીને હવે આઠ પર પહોંચી ગઈ છે. જ્યારે ડોકટરો કહે છે કે, હાલમાં મ્યુકોર્માયકોસિસમાં ​​વધારો થવાનો ટ્રેન્ડ કહેવું થોડું વહેલું છે, લોકોએ તૈયાર રહેવાની જરૂર છે. SSGHએ 7 થી 12 જાન્યુઆરી સુધીના એક અઠવાડિયામાં ચાર નવા કેસ નોંધ્યા છે. હોસ્પિટલના અધિક્ષક અને કાન, નાક અને ગળાના સર્જન છે તેવા ડૉ. રંજનકૃષ્ણ ઐયરે કહ્યુ કે, SSGH ખાતેના કેસો વડોદરાના જ ન હોઈ શકે.

સાથે જ તેમણે જણાવ્યું કે, કેસો વધવા માંડ્યા છે તે કહેવું વહેલું છે. અમે નવા કેસોની વિગતો એકઠી કરીશું અને શું થયું છે તે પણ શોધીશું. તેમણે ઉમેર્યુ હતુ કે, મ્યુકોરમાઈકોસિસ અંગે ચર્ચાઓ થઈ રહી છે. અમે એમ્ફોટેરિસિનની પણ માંગણી કરી ચૂક્યા છીએ.

આ ઉપરાંત વડોદરા શહેરના અનુભવી અને જાણીતા ENT સર્જન ડો. આર.બી. ભેસાણિયાએ જણાવ્યું હતું કે, કોવિડના કેસોમાં વધારા સાથે, લોકોએ મ્યુકોરમાઈકોસિસ માટે પણ તૈયારી કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે “આગામી દિવસોમાં મ્યુકોરમાઈકોસિસના કેસોમાં ઉછાળો નકારી શકાય નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મ્યુકોરમાઈકોસિસના નવા આવેલા કેસ પણ બીજી લહેરના છે. દર્દીઓને તેનું સંક્રમણ જૂનું હોઈ શકે છે અને તેઓ હવે હોસ્પિટલમાં આવી રહ્યા છે. કારણ કે, કેટલાક કિસ્સાઓમાં ફૂગની વૃદ્ધિ જોવા મળી છે, પરંતુ ફૂગ મરી ગઈ છે.”

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

મહત્વનું છે કે, ગુજરાતમાં 13-01-2022ના રોજ કોરોનાના નવા રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા હતા. રાજયમાં કોરોનાના નવા કુલ 11, 176 કેસો સામે આવ્યા છે. આ સાથે કોરોનામાં મૃત્યુઆંક 5 નોંધાયા છે.

ગુજરાતમાં સતત કોરોનાના કેસનો રાફડો ફાટી રહ્યો છે. અને કોરોના કેસનો આંકડો 11 હજારને પાર પહોંચી ગયો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 11,176 નવા કેસ નોંધાયા. તો કોરોનાના કારણે પાંચ દર્દીઓનાં મોત થયા છે. તેમજ 4285 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 3663 કેસ. તો સુરત કોર્પોરેશનમાં 2690 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 950 કેસ. રાજકોટ કોર્પોરેશનમાં 440 કેસો નોંધાયા છે. ગાંધીનગરમાં એક જ દિવસમાં 319 કેસ સામે આવ્યા.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 11 હજાર 176 કેસ નોંધાયા, 5ના મોત

આ પણ વાંચો: વડોદરા : સોખડા મંદિરનો વિવાદ વધુ વકર્યો, સેવક અનુજ ચૌહાણે કોર્ટમાં ફરિયાદ નોંધાવી

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">