Tender Today : નર્મદા યોજના, ડભોઇ હેઠળની કચેરીઓ માટે ભાડે ડીઝલ વાહન પુરા પાડવા માટે ટેન્ડર જાહેર
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ નર્મદા યોજના નહેર વિભાગ નંબર 3 ડભોઇ હેઠળની (ડભોઇ/બહાદુરપુર/વાઘોડીયા/સાધલી) કચેરીઓ માટે ડીઝલ વાહનો એમએન્ડએમ/ટાટા સુમો સમક્ષક બંધ બોડીના બધા જ મોડેલ ટેક્ષી પાસીંગવાળા વાહનો માસિક ભાડાના ધોરણે પુરા પાડવાના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.
Vadodara : સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (Sardar Sarovar Narmada Corporation Limited) દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. કાર્યપાલક ઇજનેર, નર્મદા યોજના નહેર વિભાગ નંબર-3, ડભોઇ હસ્તકના કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ નર્મદા યોજના નહેર વિભાગ નંબર 3 ડભોઇ હેઠળની (ડભોઇ/બહાદુરપુર/વાઘોડીયા/સાધલી) કચેરીઓ માટે ડીઝલ વાહનો એમએન્ડએમ/ટાટા સુમો સમક્ષક બંધ બોડીના બધા જ મોડેલ ટેક્ષી પાસીંગવાળા વાહનો માસિક ભાડાના ધોરણે પુરા પાડવાના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.
આ પણ વાંચો-Tender Today : ધોલાઇ ફિશરીઝ હાર્બરમાં એમેનીટીઝના અપગ્રેડેશન અને રિપેરિંગ થશે, મત્સ્યોધ્યોગ વિભાગ દ્વારા કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર
આ ટેન્ડર વડોદરાની જુદી જુદી ચાર કચેરીઓમાં ભાડે વાહન આપવા માટે બહાર પડાયુ છે. આ ટેન્ડરની અંદાજીત રકમ 30.02 લાખ રુપિયા છે. તો ઓનલાઇન બીડ સબમીટ કરવાની છેલ્લી તારીખ 11 સપ્ટેમ્બર 2023 સાંજે 6 કલાક સુધીની છે. ટેન્ડરની વધુ માહિતી સંબંધિત વેબસાઇટ www.tender.nprocure.com પર જોવા મળશે.
ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો