‘તાતનો છિનવાયો આધાર’ વડોદરા સુગરના સત્તાધીશો પર ખેડૂતોના ગંભીર આરોપ, જુઓ VIDEO
વડોદરા જિલ્લાના ખેડૂતોની સમસ્યા અંગે વાત કરીએ તો વડોદરા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા એવી વડોદરા સુગરમાં કરોડોના કૌભાંડની ગંધ આવી રહી છે. 2 લાખ ટન શેરડીના પિલાણ બાદ ખેડૂતોને એકપણ રૂપિયો ન મળતા શિનોર તાલુકાના ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે જાણો શું કહે છે શિનોરના ખેડૂતો અને જાણીએ તેમની સમસ્યા વિશે. અને કેમ […]

વડોદરા જિલ્લાના ખેડૂતોની સમસ્યા અંગે વાત કરીએ તો વડોદરા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા એવી વડોદરા સુગરમાં કરોડોના કૌભાંડની ગંધ આવી રહી છે. 2 લાખ ટન શેરડીના પિલાણ બાદ ખેડૂતોને એકપણ રૂપિયો ન મળતા શિનોર તાલુકાના ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે જાણો શું કહે છે શિનોરના ખેડૂતો અને જાણીએ તેમની સમસ્યા વિશે. અને કેમ તેઓ કરી રહ્યા છે ફરિયાદ.
આ પણ વાંચો: VIDEO: રાજકોટમાં બહારથી ડુંગળીની આયાત શરૂ કરાતા ખેડૂતોમાં રોષ, ભારે સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોનો વિરોધ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
