VADODARA : MS UNIમાં અભ્યાસક્રમ ઘટાડવાની માંગ સાથે ABVPનું વિરોધ પ્રદર્શન

VADODARAની MS UNIમાં કોમર્સ ફેકલ્ટીનો અભ્યાસક્રમ ઘટાડવા માટે ABVPએ અગાઉ ત્રણ ત્રણ વાર રજૂઆત કરી છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 25, 2021 | 7:08 PM

VADODARAની મહારાજ સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી (MS UNI)માં  કોમર્સ ફેકલ્ટીનો અભ્યાસક્રમ ઘટાડવાની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ABVPના નેતાનું કહેવું છે કે ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓને પૂરેપૂરું જ્ઞાન મળ્યું નથી.જેથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં મુશ્કેલી પડશે તેવી ફરિયાદો મળી છે.

MS UNIમાં કોમર્સ ફેકલ્ટીનો અભ્યાસક્રમ ઘટાડવા માટે ABVPએ અગાઉ ત્રણ ત્રણ વાર રજૂઆત કરી છે. આમ છતાં કોઈ ઉકેલ ન આવતા ABVPએ માનવસાંકળ રચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.આ સાથે જ ABVPએ ચીમકી ઉચ્ચારી છે કે આગામી સમયમાં કોમર્સ ફેકલ્ટીનો કોર્સ ઘટાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Follow Us:
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
g clip-path="url(#clip0_868_265)">