વડોદરા પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં 19 તાલીમાર્થી જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સન્નાટો,આરોગ્ય વિભાગ હરકતમાં, રાજ્ય પોલીસ વડાએ તાલીમ કેન્દ્રો પાસે માગ્યો રિપોર્ટ

વડોદરા પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં 19 તાલીમાર્થી જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો જે બાદ વડોદરાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું. અર્બન પબ્લિક હેલ્થ સેન્ટરની બે ટીમ દ્વારા વધુ 13 સેમ્પલ લેવામાં આવ્યા આ જવાનોના રિપોર્ટ આવવાના હજી બાકી છે, જ્યારે અન્ય જવાનોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. વડોદરા પોલીસ ટ્રેનિંગ સેન્ટરના અન્ય LRD તાલીમાર્થીઓને આઈસોલેટ કરવામાં આવ્યા તો […]

વડોદરા પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં 19 તાલીમાર્થી જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સન્નાટો,આરોગ્ય વિભાગ હરકતમાં, રાજ્ય પોલીસ વડાએ તાલીમ કેન્દ્રો પાસે માગ્યો રિપોર્ટ
http://tv9gujarati.in/vadodara-police-…vibhag-harkat-ma/
Follow Us:
| Updated on: Jul 04, 2020 | 10:58 AM

વડોદરા પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં 19 તાલીમાર્થી જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો જે બાદ વડોદરાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું. અર્બન પબ્લિક હેલ્થ સેન્ટરની બે ટીમ દ્વારા વધુ 13 સેમ્પલ લેવામાં આવ્યા આ જવાનોના રિપોર્ટ આવવાના હજી બાકી છે, જ્યારે અન્ય જવાનોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. વડોદરા પોલીસ ટ્રેનિંગ સેન્ટરના અન્ય LRD તાલીમાર્થીઓને આઈસોલેટ કરવામાં આવ્યા તો તાલીમાર્થીઓની હોસ્ટેલમાં સેનેટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજ્યના ગાંધીનગર, બરોડા, જૂનાગઢ સહિતના તાલીમ કેન્દ્રમાં 47 તાલીમાર્થી પોઝિટિવ આવ્યા છે જે અંગે રાજ્યના પોલીસ વડાએ તાલીમ કેન્દ્રો પાસેથી રિપોર્ટ માગ્યો છે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">