AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara Mass Suicide Case: પુત્રએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Charmi Katira
| Edited By: | Updated on: Mar 05, 2021 | 11:23 AM
Share

વડોદરાના સામૂહિક આપઘાત પ્રકરણમાં (Vadodara Mass Suicide Case) ચોંકાવનારો ખુલાસો થયો છે. મકાન માટે 23.50 લાખ જેટલી લોન ફાયનાન્સ કંપનીમાંથી લીધેલી હોવાથી આ રકમ ચૂકવવી પડે તેમ હતી.

વડોદરાના સામૂહિક આપઘાત પ્રકરણમાં (Vadodara Mass Suicide Case) ચોંકાવનારો ખુલાસો થયો છે. મકાન માટે 23.50 લાખ જેટલી લોન ફાયનાન્સ કંપનીમાંથી લીધેલી હોવાથી આ રકમ ચૂકવવી પડે તેમ હતી. પરંતુ, આવકનો કોઇ સ્ત્રોત ન હોવાથી સોની પરિવાર આઘાતમાં આવી ગયો હતો અને સામૂહિક આત્મહત્યાનો નિર્ણય કર્યો હતો. ભાવિન સોનીની વાત માનીએ તો આર્થિક સંકડામણથી વ્યથિત પિતા નરેન્દ્ર સોનીએ મકાન વેચવા કાઢ્યું હતું. જોકે મકાન ન વેચાતા તેઓએ અમદાવાદ અને વડોદરાના અલગ અલગ 9 જ્યોતિષની મદદ લીધી હતી. આ જ્યોતિષોએ વાસ્તુદોષ નિવારણના નામે તેઓની પાસેથી 32 લાખ 85 હજાર રૂપિયા પડાવીને છેતરપિંડી આચરી હતી. ભાવિનના આ નિવેદન બાદ પોલીસે જ્યોતિષીઓ વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

g clip-path="url(#clip0_868_265)">