વડોદરામાં આશાવર્કર બહેનોનો વિરોધ, મહેનતાણું વધારવા બહેનોની માગ
વડોદરામાં આશાવર્કર બહેનોએ ઓછું મહેનતાણું મળતું હોવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો છે. આશા વર્કરોને એક મહિનાનું માત્ર 1 હજાર ભથ્થું મળતા નારાજગી જોવાઇ છે. આ મામલે બહેનો કલેકટર ઓફિસે પહોંચી મહેનતાણું વધારા માગ કરી હતી. Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી અક્ષય તૃતીયા પર […]
વડોદરામાં આશાવર્કર બહેનોએ ઓછું મહેનતાણું મળતું હોવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો છે. આશા વર્કરોને એક મહિનાનું માત્ર 1 હજાર ભથ્થું મળતા નારાજગી જોવાઇ છે. આ મામલે બહેનો કલેકટર ઓફિસે પહોંચી મહેનતાણું વધારા માગ કરી હતી.