VIDEO: ટ્રમ્પની અમદાવાદ મુલાકાત, ઝુંપડપટ્ટી બાદ હવે વિવાદિત દિવાલને પણ ઢાંકવાનો તંત્રનો પ્રયાસ

અમદાવાદમાં ટ્રમ્પના આગમનને લઈ સાબરમતી આશ્રમ પાસે બનાવાયેલી દિવાલ વિવાદમાં આવતાં, હવે તેને ઢાંકવાનો પ્રયત્ન કરાયો છે. તંત્રએ વિવાદમાં આવેલી દિવાલને ઢાંકવા સરણિયા વાસ પાસે વૃક્ષારોપણ શરૂ કર્યું છે. વિદેશી મહેમાનોને દિવાલ ન દેખાય તે માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું […]

VIDEO: ટ્રમ્પની અમદાવાદ મુલાકાત, ઝુંપડપટ્ટી બાદ હવે વિવાદિત દિવાલને પણ ઢાંકવાનો તંત્રનો પ્રયાસ
Follow Us:
| Updated on: Feb 20, 2020 | 8:00 AM

અમદાવાદમાં ટ્રમ્પના આગમનને લઈ સાબરમતી આશ્રમ પાસે બનાવાયેલી દિવાલ વિવાદમાં આવતાં, હવે તેને ઢાંકવાનો પ્રયત્ન કરાયો છે. તંત્રએ વિવાદમાં આવેલી દિવાલને ઢાંકવા સરણિયા વાસ પાસે વૃક્ષારોપણ શરૂ કર્યું છે. વિદેશી મહેમાનોને દિવાલ ન દેખાય તે માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે અહીં આવેલી ગરીબોની ઝૂંપડપટ્ટી ટ્રમ્પને ન દેખાય તે માટે પહેલા ઊંચી દિવાલ ચણવામાં આવી હતી. જેને લઈ ભારે વિવાદ સર્જાયો હતો. લોકોમાં એવી ચર્ચા વહેતી હતી કે ગરીબી ઢાંકવા માટે આ દિવાલ ચણવામાં આવી છે. ત્યારબાદ હવે આ દિવાલને ઢાંકવા તંત્રએ વૃક્ષારોપણ કર્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: આણંદની તારાપુર APMCમાં પેડી(ચોખા)ના મહત્તમ ભાવ રહ્યા રૂ.2355, જાણો જુદા-જુદા પાકોના ભાવ

Latest News Updates

આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
g clip-path="url(#clip0_868_265)">