અમદાવાદ: આવતીકાલથી માસ્ક પહેરવું ફરજિયાત, નહીં તો થશે 5 હજાર રૂપિયાનો દંડ

અમદાવાદીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાના કહેર વચ્ચે આવતીકાલથી અમદાવાદમાં માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે અને જો નાગરિકો માસ્ક વગર પકડાશે તો 5 હજાર રૂપિયાનો દંડ થશે. Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ ડાઉન ટુ અર્થ છે અરિજીત […]

અમદાવાદ: આવતીકાલથી માસ્ક પહેરવું ફરજિયાત, નહીં તો થશે 5 હજાર રૂપિયાનો દંડ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 11:25 AM

અમદાવાદીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાના કહેર વચ્ચે આવતીકાલથી અમદાવાદમાં માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે અને જો નાગરિકો માસ્ક વગર પકડાશે તો 5 હજાર રૂપિયાનો દંડ થશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જો કોઈ નાગરિક દંડ ભરવામાં આનાકાની કરશે તો તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરીને 3 વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આમ કોરોનાના કહેર વચ્ચે અમદાવાદ કોર્પોરેશન દ્વારા અત્યંત કડક હાથે કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો છે. મ્યુ.કમિશનર વિજય નહેરાએ જાહેરાત કરતા જણાવ્યું કે લોકોને કોરોના પ્રત્યે જાગૃત કરવાનો મુખ્ય હેતુ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">