TV9 Impact: ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં મુખ્યપ્રધાનની મુલાકાત બાદ આ મોટો ફેરફાર

ભાવનગરમાં TV9ના અહેવાલની અસર થઈ છે. સર.ટી હોસ્પિટલની ઘોર બેદરકારીને લઈ અહેવાલ પ્રસારીત કર્યો હતો. મુખ્યપ્રધાન રૂપાણીની ગઈકાલની મુલાકાત બાદ સર.ટી.હોસ્પિટલમાં ફેરફાર કરવામાં આવ્યા છે. મેડિસિન વિભાગના હેડ તેજસ મોદી અને એસોસિએટ પ્રોફેસર ક્રિશ્ના લાખાણીની બદલ કરવામાં આવી છે. ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીને હોસ્પિટલમાં સમગ્ર મેનેજમેન્ટ માટે મુકયા છે. Web Stories View more અક્ષય તૃતીયા […]

TV9 Impact: ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં મુખ્યપ્રધાનની મુલાકાત બાદ આ મોટો ફેરફાર
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 10:48 AM

ભાવનગરમાં TV9ના અહેવાલની અસર થઈ છે. સર.ટી હોસ્પિટલની ઘોર બેદરકારીને લઈ અહેવાલ પ્રસારીત કર્યો હતો. મુખ્યપ્રધાન રૂપાણીની ગઈકાલની મુલાકાત બાદ સર.ટી.હોસ્પિટલમાં ફેરફાર કરવામાં આવ્યા છે. મેડિસિન વિભાગના હેડ તેજસ મોદી અને એસોસિએટ પ્રોફેસર ક્રિશ્ના લાખાણીની બદલ કરવામાં આવી છે. ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીને હોસ્પિટલમાં સમગ્ર મેનેજમેન્ટ માટે મુકયા છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">