TV9ના અહેવાલની અસર, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જમવાનો કોન્ટ્રાક્ટ બદલાયો

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની પીડા અને તકલીફોના વાઈરલ વીડિયોના મામલા આખરે TV9ના અહેવાલની અસરથી આરોગ્ય વિભાગ દોડતું થયું છે. સિવિલ હોસ્પિટલમાં જમવાનો કોન્ટ્રાક્ટ બદલી દેવામાં આવ્યો છે અને સારી ગુણવત્તાનું ફૂડ ડાયટ પ્લાન અમલી કરાયો છે. ચા-બિસ્કિટ, મિનરલ વોટરથી લઈને ફ્રૂટ આપવા સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઈને દર્દીઓમાં ખુશી અને સંતોષનો માહોલ જોવા […]

TV9ના અહેવાલની અસર, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જમવાનો કોન્ટ્રાક્ટ બદલાયો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 4:01 PM

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની પીડા અને તકલીફોના વાઈરલ વીડિયોના મામલા આખરે TV9ના અહેવાલની અસરથી આરોગ્ય વિભાગ દોડતું થયું છે. સિવિલ હોસ્પિટલમાં જમવાનો કોન્ટ્રાક્ટ બદલી દેવામાં આવ્યો છે અને સારી ગુણવત્તાનું ફૂડ ડાયટ પ્લાન અમલી કરાયો છે. ચા-બિસ્કિટ, મિનરલ વોટરથી લઈને ફ્રૂટ આપવા સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઈને દર્દીઓમાં ખુશી અને સંતોષનો માહોલ જોવા મળ્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">