સુરત અગ્નિકાંડ બાદ વડોદરામાં ફાયર સેફ્ટીની NOC લેવા માટે ટ્યુશન ક્લાસીસના સંચાલોકોની લાગી લાંબી લાઈન

વડોદરા મનપાના ફાયર વિભાગમાં ટ્યુશન ક્લાસીસના સંચાલકોની લાંબી લાઈનો લાગી છે. ટ્યુશન ક્લાસીસના સંચાલકો ફાયર ઓફિસમાં NOC લેવા માટે ઉમટ્યા છે. સુરત અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યનું સ્થાનિક તંત્ર સફાળુ જાગી ગયું છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-07-2024 રેલવેએ 5 વંદે ભારત ટ્રેન […]

સુરત અગ્નિકાંડ બાદ વડોદરામાં ફાયર સેફ્ટીની NOC લેવા માટે ટ્યુશન ક્લાસીસના સંચાલોકોની લાગી લાંબી લાઈન
Follow Us:
| Updated on: May 28, 2019 | 6:45 AM

વડોદરા મનપાના ફાયર વિભાગમાં ટ્યુશન ક્લાસીસના સંચાલકોની લાંબી લાઈનો લાગી છે. ટ્યુશન ક્લાસીસના સંચાલકો ફાયર ઓફિસમાં NOC લેવા માટે ઉમટ્યા છે. સુરત અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યનું સ્થાનિક તંત્ર સફાળુ જાગી ગયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

આ મામલે વડોદરા મનપાએ ટ્યુશન ક્લાસીસ સામે તવાઈ બોલાવી છે અને કાર્યવાહીના ભાગરૂપે તમામ ક્લાસીસોને બંધ રાખવા સાથે અન્ય કાર્યવાહી પણ કરવામાં આવી છે. લાઈનમાં ઉભેલા ટ્યુશન સંચાલકોમાંથી અમુકનો આરોપ છે કે તેમની પાસે પૂરતા ફાયર સેફ્ટીના સાધનો હોવા છતાં તેમનું વીજજોડાણ કાપી લેવામાં આવ્યું છે.

જેના કારણે તેઓ NOC લેવા માટે લાઈનમાં ઉભા રહ્યા છે. આ ટ્યુશન ક્લાસીસના સંચાલકોનો એવું પણ કહેવું છે કે જે ક્લાસીસના સંચાલકોએ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી દીધી છે, તેમને ક્લાસીસ શરૂ કરવા દેવા જોઈએ.

આ પણ વાંચો: TV9ના અહેવાલ બાદ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ એસ્ટેટ વિભાગને ફાયર સેફ્ટી લગાવવા આપ્યો આદેશ, જુઓ વીડિયો

Latest News Updates

ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
g clip-path="url(#clip0_868_265)">