ગુજરાત બાહર પ્રાકૃતિક સૌંદર્યની મજા માણવા જતા ગુજરાતીઓને ખબર પણ નહીં હોય કે ગુજરાતમાં જ છે એવી જગ્યા, જ્યાં સહેલાણીઓ પ્રકૃતિનુ સોંદર્ય માણી થાય છે મંત્રમુગ્ધ, જુઓ VIDEO

વરસાદ બાદ કુદરત સોળે કળાએ ખિલી ઉઠ્યું છે. ત્યારે ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર નજીક જમદગ્નિ આશ્રમ પાસે પ્રસિદ્ધ જમજીરનો ધોધ આવેલો છે. જંગલ વચ્ચે પ્રકૃતિની ગોદમાં વહેતા ઝરણા અને ધોધ જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આકર્ષાય છે. સાસણ, સોમનાથ અને દીવ એમ ત્રણ પ્રસિદ્ધ ધાર્મિક અને પર્યટન સ્થળોથી નજીક આવેલા જમજીરના ધોધમાં સૌરાષ્ટ્ર જ નહીં દક્ષિણ ગુજરાતથી […]

ગુજરાત બાહર પ્રાકૃતિક સૌંદર્યની મજા માણવા જતા ગુજરાતીઓને ખબર પણ નહીં હોય કે ગુજરાતમાં જ છે એવી જગ્યા, જ્યાં સહેલાણીઓ પ્રકૃતિનુ સોંદર્ય માણી થાય છે મંત્રમુગ્ધ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jun 30, 2019 | 6:55 AM

વરસાદ બાદ કુદરત સોળે કળાએ ખિલી ઉઠ્યું છે. ત્યારે ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર નજીક જમદગ્નિ આશ્રમ પાસે પ્રસિદ્ધ જમજીરનો ધોધ આવેલો છે. જંગલ વચ્ચે પ્રકૃતિની ગોદમાં વહેતા ઝરણા અને ધોધ જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આકર્ષાય છે. સાસણ, સોમનાથ અને દીવ એમ ત્રણ પ્રસિદ્ધ ધાર્મિક અને પર્યટન સ્થળોથી નજીક આવેલા જમજીરના ધોધમાં સૌરાષ્ટ્ર જ નહીં દક્ષિણ ગુજરાતથી પણ અનેક પ્રવાસીઓ ધોધનું કુદરતી સૌંદર્ય માણવા જમજીર પહોંચે છે.

જમ્મુ-કાશ્મીર, કે હિમાચલ પ્રદેશ જેવા દૂરના સ્થળોએ પૈસા ખર્ચીને જવા કરતા અહીં ઓછા ખર્ચે કુદરતી વાતાવરણમાં ફરવાની મઝા પ્રવાસી ઉઠાવી શકે છે. રાજ્ય સરકાર જમજીર ધોધ આસપાસ રહેવા અને જમવા સહિતની યોગ્ય સુવિધાઓ ઉભી કરે તો દેશભરમાંથી પ્રવાસીઓ કુદરતની મઝા માણવા પહોંચે તેવી શક્યતા છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જમજીરના ધોધનું આકર્ષણ જોઈ યુવાનો મોટી સંખ્યામાં તેમાં નહાવા આકર્ષાય છે. જો કે ધોધમાં ઉપરથી પડતું પાણી અને વહેણનો પ્રવાહ અત્યંત ખતરનાક છે. જમજીરના ધોધમાં નહાવા પડેલા 80થી વધુ યુવાનોએ જીવ ગુમાવ્યો છે. રાજ્ય સરકારે પણ જમજીરના ધોધ આસપાસ નહાતા પૂર્વે તકેદારી રાખવી તેવું સૂચના આપતું બોર્ડ લગાવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
g clip-path="url(#clip0_868_265)">