પ્રવાસીઓથી ઉભરાયું સાસણગીર, જીપ્સીની 150 ટ્રીપનું બુકિંગ હાઉસફુલ, હોટેલો પણ થઈ હાઉસફુલ

એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન એટલે સાસણગીર. નાતાલની રજાઓમાં ગીર અભ્યારણ્યમાં કુદરતી સાંનિધ્ય અને સિંહદર્શનનો નજારો માણવા મોટી સંખ્યામાં પ્રવાસી પહોંચ્યા. ગત માર્ચથી કોરોના લૉકડાઉનને પગલે ઘરમાં રહીને કંટાળી ગયેલા બાળકો અને ગૃહિણીઓ સિંહદર્શન કરી આનંદિત થઈ ગયા. ગીરમાં ઑનલાઈન બુકિંગ સુવિધા છે. નાતાલની રજાઓએ સાસણગીરનું બુકિંગ હાઉસફુલ ચાલી રહ્યું છે. ગીર જંગલમાં કોરોના નિયમોનું ચુસ્ત પાલન […]

પ્રવાસીઓથી ઉભરાયું સાસણગીર, જીપ્સીની 150 ટ્રીપનું બુકિંગ હાઉસફુલ, હોટેલો પણ થઈ હાઉસફુલ
Follow Us:
| Updated on: Dec 25, 2020 | 7:28 PM

એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન એટલે સાસણગીર. નાતાલની રજાઓમાં ગીર અભ્યારણ્યમાં કુદરતી સાંનિધ્ય અને સિંહદર્શનનો નજારો માણવા મોટી સંખ્યામાં પ્રવાસી પહોંચ્યા. ગત માર્ચથી કોરોના લૉકડાઉનને પગલે ઘરમાં રહીને કંટાળી ગયેલા બાળકો અને ગૃહિણીઓ સિંહદર્શન કરી આનંદિત થઈ ગયા. ગીરમાં ઑનલાઈન બુકિંગ સુવિધા છે. નાતાલની રજાઓએ સાસણગીરનું બુકિંગ હાઉસફુલ ચાલી રહ્યું છે.

ગીર જંગલમાં કોરોના નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં પ્રવાસી પહોંચતા બપોર અને સાંજની જીપ્સીની 150 ટ્રીપનું બુકિંગ હાઉસફુલ છે. આ ઉપરાંત હોટલોમાં પણ સારી આવક થઈ રહી છે અને ગાઈડ અને અન્ય સ્થાનિકોને પણ રોજગારી મળી રહી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">