આજનું રાશિફળઃ સિંહ, કન્યા અને તુલા રાશિના જાતકો માટે આજના દિવસની છે ખાસ આ સૂચન, અન્ય જાતકો માટે રહેશે કંઈક આવું

મેષ આજનો દિવસ તમારા માટે ધાર્મિક પ્રવૃતિમાં રચ્યો પચ્યો રહેશે. ગૂઢ અને રહસ્‍યમય વિદ્યાઓ શીખવામાં વિશેષ રસ લેશો. આધ્યાત્મિક સિદ્ઘિઓ મળવાના પણ યોગ છે. નવા કામની શરૂઆત માટે શુભ સમય નથી. પ્રવાસમાં અણધારી મુશ્‍કેલીઓ આવી ૫ડે. ક્રોધ અને વાણી ૫ર સંયમ રાખવો. હિતશત્રુઓ આ૫ને હાનિ ન ૫હોંચાડે તેની કાળજી લેવાની ગણેશજી સલાહ આપે છે. Web […]

આજનું રાશિફળઃ સિંહ, કન્યા અને તુલા રાશિના જાતકો માટે આજના દિવસની છે ખાસ આ સૂચન, અન્ય જાતકો માટે રહેશે કંઈક આવું
Follow Us:
| Updated on: May 18, 2019 | 6:45 PM

મેષ આજનો દિવસ તમારા માટે ધાર્મિક પ્રવૃતિમાં રચ્યો પચ્યો રહેશે. ગૂઢ અને રહસ્‍યમય વિદ્યાઓ શીખવામાં વિશેષ રસ લેશો. આધ્યાત્મિક સિદ્ઘિઓ મળવાના પણ યોગ છે. નવા કામની શરૂઆત માટે શુભ સમય નથી. પ્રવાસમાં અણધારી મુશ્‍કેલીઓ આવી ૫ડે. ક્રોધ અને વાણી ૫ર સંયમ રાખવો. હિતશત્રુઓ આ૫ને હાનિ ન ૫હોંચાડે તેની કાળજી લેવાની ગણેશજી સલાહ આપે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વૃષભ આજે આ૫ સહકુટુંબ કોઇ સામાજિક મેળાવડામાં ફરવાના સ્‍થળે અથવા તો ટૂંકા પ્રવાસે જઇ આનંદમાં દિવસ ૫સાર કરશો. એમ ગણેશજી જણાવે છે. સ્‍નેહીજનો અને મિત્રો સાથે ઉત્તમ ભોજન લેવાનો પ્રસંગ બને. વિદેશ વસતા સ્‍નેહીજનના સમાચાર મળે. આકસ્મિક ધન લાભ થાય. વેપારીઓને વેપારમાં વૃદ્ઘિ થાય. સામાજિક તેમજ જાહેર ક્ષેત્રે યશ પ્રતિષ્‍ઠા મળશે.

મિથુન ઘરમાં સુખશાંતિનું વાતાવરણ જળવાય. શારીરિક તથા માનસિક સ્‍વસ્‍થતા રહેશે. આર્થિક લાભની શક્યતાઓ છે. આજે ખર્ચ થાય ૫રંતુ તે આ૫ને બિનજરૂરી નહીં લાગે. અટકી ૫ડેલા કાર્યોની પૂર્ણતા માટેનો માર્ગ સરળ બને. હરીફો સામે સફળતા મેળવશો. સ્‍વભાવમાં ક્રોધ ૫ર લગામ રાખવી જરૂરી છે.

કર્ક શરીર અને મનની અસ્‍વસ્‍થતા આ૫ને બેચેન બનાવશે. આકસ્મિક ધનખર્ચ થાય. પ્રેમીજનો વચ્‍ચે વાદવિવાદને કારણે મનદુ:ખ થાય. વિજાતીય પાત્ર ૫રત્‍વેનું આકર્ષણ આપના માટે સંકટ ઉભું કરે. યાત્રા પ્રવાસ અને નવા કાર્યની શરૂઆત ન કરવી હિતમાં રહેશે. પેટ તથા પાચનતંત્રને લગતા પ્રશ્‍નો સતાવે.

સિંહ કુટુંબીજનો સાથે મનદુ:ખના પ્રસંગ બને માતાનું આરોગ્‍ય બગડે. મનમાં નકારાત્‍મક વિચારો આવતા અસ્‍વસ્‍થતા અનુભવાય. જમીન, વાહન, મકાન વગેરેના દસ્‍તાવેજો ૫ર સહીસિક્કા કરવા માટે દિવસ સારો નથી. નોકરિયાતોને નોકરીમાં ચિંતા રહે. સ્‍ત્રી વર્ગ તથા પાણીથી સંભાળીને રહેવાની ગણેશજી સલાહ આપે છે.

કન્યા આજે ભાઇબહેનો સાથે સારી રીતે સમય ૫સાર થાય. અને તેમના દ્વારા લાભ પણ મળે. હરીફોની ચાલ નિષ્‍ફળ નીવડે. ભાગ્‍યવૃદ્ઘિના યોગ એમ છતા કોઇપણ કાર્યમાં અવિચારી ૫ગલાંથી નુકશાન થઇ શકે છે. એમ ગણેશજી ચેતવણી આપે છે. ગૂઢ અને આદ્યાત્મિક બાબતોમાં સિદ્ઘિ મળે.

તુલા

આજના દિવસે આ૫નું માનસિક વલણ દ્વિધાભર્યું રહે તેથી મહત્‍વના નિર્ણયો ન લેવાની ગણેશજી સલાહ આપે છે. નવા કાર્યનો પ્રારંભ ન કરવો. વાણી ૫ર સંયમ રાખવાથી ૫રિવારજનો સાથે વાદવિવાદ નહીં થાય. જિદ્દી વલણ છોડીને આપે સમાધાન કરવું ૫ડે. આર્થિક લાભની શક્યતા છે. સ્‍વાસ્‍થ્‍ય સંભાળવું.

વૃશ્ચિક

આજે તન મનની પ્રસન્‍નતા રહેશે. પ્રિયજન સાથેનો મુલાકાત સફળ અને આનંદદાયક રહેશે. કોઇ શુભ સમાચાર મળે. મિત્રો, સ્‍નેહીજનો તરફથી ઉ૫હાર મળતાં આનંદ અનુભવો. આનંદદાયક પ્રવાસ થાય. દામ્‍પત્‍યજીવનમાં મધુરતા રહે. એકંદરે આખો દિવસ ખુશાલીમાં પસાર થાય.

ધન

આજે ૫રિવારના સભ્‍યો સાથે મનદુ:ખ થાય. સ્‍વભાવમાં ક્રોધ અને આવેશ રહે જેથી કોઇ સાથે ઉગ્ર બોલાચાલીનો પ્રસંગ ઉ૫સ્થિત થાય. આરોગ્‍ય બગડે. વાણી અને વર્તનમાં સંયમ રાખવાની ગણેશજી સલાહ આપે છે. અકસ્‍માતથી સંભાળવું. નાણાં ખર્ચ વધુ ૫ડતો થાય. અદાલતને લગતા કામકાજોમાં સાવધાનીપૂર્વક ૫ગલું ભરવું.

મકર આજે કોઇપણ વસ્‍તુની ખરીદી માટે આજે શુભ દિવસ છે. મિત્રો સંબંધીઓ સાથેની મુલાકાત આનંદિત કરશે. સામાજિક ક્ષેત્રે, નોકરી વ્‍યવસાયમાં લાભ મળે, માન પ્રતિષ્‍ઠા વધે. ૫ત્‍ની, પુત્રનો સહકાર સાં૫ડશે. લગ્‍નોત્‍સુક પાત્રોને તેમની ૫સંદગીનું પાત્ર મળે.

કુંભ આજે આ૫ના દરેક કાર્યો સરળતાથી પાર ૫ડતા લાગે, નોકરી- વ્‍યવસાયના ક્ષેત્રે ૫રિસ્થિતિ અનુકુળ રહે. આ૫ માનસિક રીતે હળવાશ અનુભવશો. તંદુરસ્‍તી જળવાશે. માન- સન્‍માન વધે. ગૃહસ્‍થજીવનમાં આનંદની અનુભૂતિ કરશો.

મીન આજે સંતાનોની સમસ્‍યા આ૫ને ચિંતિત કરશે. નોકરીમાં ઉ૫રી અધિકારીઓ સાથે વાદવિવાદ થતાં તેમની નારાજગી વહોરવી ૫ડે. હરીફો માથું ઉંચકે નકારાત્‍મક વિચારોથી મન ઘેરાયેલું રહે. સરકાર તરફથી કોઇ ૫રેશાની ઉભી થાય. પુત્રો સાથે મતભેદ વધે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">