AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભગવાન જગન્નાથની યાત્રામાં 16 શણગારેલાં હાથીઓ સાથે આ હશે મનમોહક આકર્ષણો!

અમદાવાદની રથયાત્રામાં ઘણાં બદલાવ આ વખતે કરવામાં આવ્યા છે. આ વખતે રથયાત્રામાં ઘણું બધું જોવાલાયક પણ છે. આ વખતે રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિવિધ ટ્રકો પણ જોવા મળશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ […]

ભગવાન જગન્નાથની યાત્રામાં 16 શણગારેલાં હાથીઓ સાથે આ હશે મનમોહક આકર્ષણો!
Gautam Parmar
| Edited By: | Updated on: Jul 04, 2019 | 1:40 AM
Share

અમદાવાદની રથયાત્રામાં ઘણાં બદલાવ આ વખતે કરવામાં આવ્યા છે. આ વખતે રથયાત્રામાં ઘણું બધું જોવાલાયક પણ છે. આ વખતે રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિવિધ ટ્રકો પણ જોવા મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સામાન્ય રીતે જગન્નાથ મંદિરના ટ્ર્સ્ટના પોતાના હાથી છે અને 18 હાથીઓને યાત્રામાં દર વર્ષે સામેલ કરવામાં આવે છે. આ વખતે ટ્રસ્ટનો એકપણ હાથી સામેલ કરવામાં આવશે નહીં કારણ કે 3 હાથી તો મૃત્યુ પામ્યા છે જ્યારે અન્ય હાથીઓની ઉંમર વધારે થઈ ગયી છે.

આ પણ વાંચો:  રવિન્દ્ર જાડેજા અને પૂર્વ ખેલાડી સંજય માંજરેકર સોશિયલ મીડિયામાં બાખડ્યા, જાણો શું હતું કારણ?

આ વખતે 16 જેટલાં હાથીઓને બહારથી લાવવામાં આવ્યા છે. આ હાથીઓની તબીબી તપાસ પણ કરવામાં આવે છે. હાથીને સારી રીતે શણગારીને રથયાત્રામાં સામેલ કરવામાં આવશે. આમ આ વર્ષે 18 હાથીના બદલે 16 હાથીઓની સાથે રથયાત્રા નીકળશે.

શું હશે જોવા લાયક? અમદાવાદમાં ભગવાન જગન્નાથની યાત્રામાં 16 શણગારેલાં હાથીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ સિવાય 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો પણ સામેલ કરવામાં આવી છે. 30 અખાડાઓ છે જે વિવિધ હથિયારો સાથે પોતાની અંગ કસરતો બતાવશે. 18 ભજન મંડળીઓ પણ સામેલ કરવામાં આવી છે. 3 મોટા બેન્ડવાજા પણ રથયાત્રાની સાથે ચાલશે. 2000 કરતાં પણ વધારે સાધુ-સંતો આ રથયાત્રામાં ભગવાન જગન્નાથના દર્શન કરશે અને યાત્રામાં જોડાશે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">