રાજકોટ: અલ્પેશ ઠાકોર દેખાયા માસ્ક વગર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો કર્યો ભંગ

|

Sep 18, 2020 | 7:17 PM

કોરોનાના કપરા કાળમાં રાજકીય નેતાઓ પોતાનો સ્વાર્થ સાધવા લોકોના જીવને જોખમમાં નાંખતા પણ ખચકાતા નથી તેમ જણાય છે. ગુજરાત ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર આજે રાજકોટની મુલાકાત આવ્યા હતા. સમાજના આગેવાનો અને કાર્યકરો સાથે તેઓએ બંધ બારણે બેઠક કરી હતી. બેઠક બાદ અલ્પેશ ઠાકોરે માસ્ક વગર જ કાર્યકરો સાથે ફોટોસેશન કરાવ્યું હતું. હાલ કોરોના મહામારી […]

રાજકોટ: અલ્પેશ ઠાકોર દેખાયા માસ્ક વગર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો કર્યો ભંગ

Follow us on

કોરોનાના કપરા કાળમાં રાજકીય નેતાઓ પોતાનો સ્વાર્થ સાધવા લોકોના જીવને જોખમમાં નાંખતા પણ ખચકાતા નથી તેમ જણાય છે. ગુજરાત ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર આજે રાજકોટની મુલાકાત આવ્યા હતા. સમાજના આગેવાનો અને કાર્યકરો સાથે તેઓએ બંધ બારણે બેઠક કરી હતી. બેઠક બાદ અલ્પેશ ઠાકોરે માસ્ક વગર જ કાર્યકરો સાથે ફોટોસેશન કરાવ્યું હતું. હાલ કોરોના મહામારી ચાલી રહી હોવા છતાં તેઓ કાર્યકરો સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવી શક્યા નહોતા. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: ફોર્ચ્યુનર કરતા પણ ઓછી કિંમતમાં વેચાઈ અમિતાભ બચ્ચનની વૈભવી કાર, જાણો બચ્ચનનાં અદ્ભૂત કાર કલેક્શન વિશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 11:59 am, Thu, 10 September 20

Next Article