તહેવારોને લઈને અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, આતંકી હુમલાનું ગુપ્તચર સંસ્થાઓનું એલર્ટ

|

Oct 12, 2020 | 11:49 PM

આગામી દિવસમાં નવરાત્રી-દિવાળી તહેવાર લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું છે. જે પાછળનું કારણ તહેવાર સમયમાં આતંકી હુમલાનું ગુપ્તચર સંસ્થાઓ દ્વારા એલર્ટ અપાયું છે. જાહેરનામા અન્વયે કોમ્પ્લેક્સ, જવેલર્સ સહિત ચાર રસ્તા પર સીસીટીવી ફરજિયાત રાખવા આદેશ કરાયો છે. સાથે જ શોપિંગ મોલ્સ, મલ્ટિપ્લેક્સ થિયેટર, થ્રી સ્ટારથી ઉપરની હોટેલોમાં સીસીટીવી અને સિક્યોરિટી ફરજિયાત કરાયું છે […]

તહેવારોને લઈને અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, આતંકી હુમલાનું ગુપ્તચર સંસ્થાઓનું એલર્ટ

Follow us on

આગામી દિવસમાં નવરાત્રી-દિવાળી તહેવાર લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું છે. જે પાછળનું કારણ તહેવાર સમયમાં આતંકી હુમલાનું ગુપ્તચર સંસ્થાઓ દ્વારા એલર્ટ અપાયું છે. જાહેરનામા અન્વયે કોમ્પ્લેક્સ, જવેલર્સ સહિત ચાર રસ્તા પર સીસીટીવી ફરજિયાત રાખવા આદેશ કરાયો છે. સાથે જ શોપિંગ મોલ્સ, મલ્ટિપ્લેક્સ થિયેટર, થ્રી સ્ટારથી ઉપરની હોટેલોમાં સીસીટીવી અને સિક્યોરિટી ફરજિયાત કરાયું છે તથા પાર્કિંગ, ભોંયરા, તમામ માળ પર સીસીટીવી રાખવા આદેશ કરાયો છે. આ સાથે જ રેસ્ટોરાં, ગેસ્ટહાઉસ, ધર્મશાળા, પેટ્રોલ પંપ, ટોલપ્લાઝા પર સીસીટીવી રેકોર્ડિંગ 15 દિવસ સુધી સાચવી રાખવાનો પણ આદેશ કરાયો છે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article