Tapi : વ્યારાનો પરિવાર શિરડી દર્શન કરવા ગયો અને ઘરે 6.69 લાખ મત્તાની ચોરી, પોલીસને જાણભેદુ હોવાની શંકા

સ્થાનિકો અને પરિવારના(Family ) મતે આ ચોરી પાછળ કોઈ જાણભેદુ જ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. જોકે સમગ્ર ઘટના અંગે પોલીસે સ્થાનિકો અને પરિવારજનોના નિવેદન લઈને ચોરીની ફરિયાદ અંગે વધુ તપાસ શરૂ કરી છે. 

Tapi : વ્યારાનો પરિવાર શિરડી દર્શન કરવા ગયો અને ઘરે 6.69 લાખ મત્તાની ચોરી, પોલીસને જાણભેદુ હોવાની શંકા
Tapi: Vyara's family visits Shirdi and burglars steal Rs 6.69 lakh from home, police suspect
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 9:34 AM

વ્યારાના (Vyara ) રાયકવાડ વિસ્તારમાં રહેતો કાયસ્થ પરિવાર મહારાષ્ટ્રના(Maharastra )  શિરડી અને સપ્તશૃંગી મંદિરે (Temple ) દર્શનાર્થે ગયો હતો. જેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરનું તાળું તોડી રોકડા ચાર લાખ એકાવન હજાર અને સોના- ચાંદીના દાગીના રૂપિયા બે લાખ અઢાર હજા૨ મળી કુલ 6.69 લાખની મત્તાની ઘરફોડ ચોરી થઈ હોવાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધાઈ હતી

વ્યારા રાયક્વાડ વિસ્તાર ખાતે હિતેશ કાયસ્થ પરિવાર સાથે રહે છે અને પોતાના કોમ્પ્યુટરના વેપાર સાથે એનજીઓ પણ ચલાવે છે. હિતેશ કાયસ્થ તેમના પરિવાર સાથે તા.17 જુન ના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં કાર માં સહપરિવાર સાથે શિરડી ખાતે દર્શન કરવા માટે નીકળ્યા હતા અને તારીખ 18 જુનના રોજ મળસ્કે શિરડી પહોચી ગયા હતા અને ત્યાંથી દર્શન કરી શનિદેવ અને ત્યારબાદ નાસિક પંચવટી ખાતે દર્શન કરી તેઓ રસ્તામાં હતા તે સમયે હિતેશભાઈના મોબાઈલ ફોન પર તેમના ભાભીનોફોન આવેલો અને જણાવ્યું હતું કે સુરત તેમના પિતરાઈ ભાઈના છોકરાને ત્યાં શ્રીમંતનો કાર્યક્રમ હોવાથી તેઓ પોતાના પતિ મનીષ કાયસ્થ સાથે સુરત જાઉં છું અને ઘરની ચાવી હિરેનભાઈને ત્યાં આપી જાઉં છું તેમ જણાવ્યું હતું.

કાયસ્થ પરિવારે સપ્તશૃંગી પહોંચી રાત્રી રોકાણ કર્યું હતું. તા.19 જુન રોજ સવારના સપ્તશૃંગી ના દર્શન કરી નીચે ઉતરી રહ્યા હતા તે દરમિયાન સવારે પોણા નવેક વાગે તેમના કાકા દિલીપ ચીમન કાયસ્થનો ફોન આવેલ અને તેમણે હિતેશને કહ્યું હતું કે,તમારા ઘરનું તાળું તૂટેલું છે અને દરવાજો ખુલ્લો છે અને ઘરમાં મુકેલ કબાટો પણ ખુલ્લા છે. તેમજ કબાટનો સરસામાન વેર વિખેર પડ્યો છે. ઘરમાં ચોરી થઇ છે એવું ફોન પર જણાવ્યું હતું.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જોકે નગરના વચ્ચે આવેલ બંધ મકાનમાં ચોરો હાથફેરો કરી ગયા તે અંગે પોલીસને પણ શંકા છે. કારણ કે સ્થાનિકો અને પરિવારના મતે આ ચોરી પાછળ કોઈ જાણભેદુ જ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. જોકે સમગ્ર ઘટના અંગે પોલીસે સ્થાનિકો અને પરિવારજનોના નિવેદન લઈને ચોરીની ફરિયાદ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

Input by Nirav Kansara

Latest News Updates

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">