Tapi : ચૂંટણીના વર્ષમાં ભાજપનો માસ્ટર સ્ટ્રોક, જિલ્લા પંચાયત તાપીની સામાન્ય સભામાં 699.98 લાખના કામોને લીલી ઝંડી

ગ્રામ વિકાસ માટેના તમામ કાર્યો હાલ વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ સમયસર કામો પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

Tapi : ચૂંટણીના વર્ષમાં ભાજપનો માસ્ટર સ્ટ્રોક, જિલ્લા પંચાયત તાપીની સામાન્ય સભામાં 699.98 લાખના કામોને લીલી ઝંડી
699.98 lakh works in the General Assembly of District Panchayat Tapi gave green light
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2022 | 2:06 PM

તાપી (Tapi )જિલ્લા પંચાયતના પ્રમુખ સુરજભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને તથા સભાના સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. કાપડીયા ની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત તાપી- વ્યારા(Vyara ) ની ખાસ સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં જિલ્લા વહીવટી અધિકારીઓ અને શાસકોની હાજરીમાં અનેક વિકાસ કામોને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ સામાન્ય સભામાં 15માં નાણાપંચની જોગવાઈ માંથી નાણાકીય વર્ષ 2022-23 જિલ્લા કક્ષાએ 10 ટકા આયોજન કરવામાં આવ્યું છે.

 કયા કયા કામોને આપવામાં આવી બહાલી ?

તાપી જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં અનટાઈડ અને બેઝિક 40% સદરે માળખાગત વિકાસ, શિક્ષણ, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન, મહિલા અને બાળ વિકાસ, આરોગ્ય અને સ્વાસ્થ્ય, સામાજિક સુરક્ષા અને સામાજિક ન્યાય, કૃષિ પશુપાલન ડેરી, વિકાસ અને મત્સ્યોદ્યોગ માટે રૂા.279.99 લાખ તેમજ ટાઈડ ગ્રાન્ટ 60% સદરે પાણી પુરવઠા, R.O પ્લાન, શૌચાલય, ગટર, ટ્રેકટર અને ડોર ટુ ડોર કચરા કલેકશન માટે તથા કચરાપેટીઓ માટે રૂ।. 419.99 લાખના આમ, કુલ રૂા. 699.98 લાખના કામોની સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

વિધાનસભા ચૂંટણી પહેલા કામો સમયસર પૂર્ણ કરવા સૂચના :

આ ઉપરાંત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, ડોર ટુ ડોર ગારલેજ કલેકશન, એમ્બ્યુલન્સ વાન, સોલાર પંપ, પ્રાથમિક શાળાના ઓરડાઓનું અપગ્રેડેશન અને શેડ, આંગણવાડી બાંધકામ, છાત્રાલયોના રીપેરીગ વગેરેના  15 નાણાપંચની કામોની વહેંચણી બાબતે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા પ્રમાણેના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. કાપડિયા દ્વારા જિલ્લાના સદસ્યો ને સમજૂતી આપવામાં આવી હતી, તેમજ ગ્રામ વિકાસ માટેના તમામ કાર્યો હાલ વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ સમયસર કામો પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ સિવાય તમામ જિલ્લા પંચાયતના તમામ સદસ્યો દ્વારા સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી. 15 માં નાણાપંચના કામોની સર્વાનુમતે મંજૂરી મળી જતા સામાન્ય સભા પૂર્ણ કરવામાં આવી હતી.

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">