કોણી અને ઘૂંટણની કાળાશ દૂર કરવા અપનાવવા જેવા છે આ નુસખા

ઘણીવાર મહિલાઓ પોતાના ચહેરાની ઘણી કાળજી લેતી હોય છે. પણ કોણી અને ઘૂંટણને નજરઅંદાજ કરી દે છે. આ જ કારણ છે કે કોણી અને ઘૂંટણની ત્વચા ધીરે ધીરે કાળી પડતી જાય છે. જે આસાનીથી સાફ નથી થતી. અમે આજે તમને કેટલાક ઘરેલુ ઉપચાર બતાવીશું. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ […]

કોણી અને ઘૂંટણની કાળાશ દૂર કરવા અપનાવવા જેવા છે આ નુસખા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 26, 2020 | 2:19 PM

ઘણીવાર મહિલાઓ પોતાના ચહેરાની ઘણી કાળજી લેતી હોય છે. પણ કોણી અને ઘૂંટણને નજરઅંદાજ કરી દે છે. આ જ કારણ છે કે કોણી અને ઘૂંટણની ત્વચા ધીરે ધીરે કાળી પડતી જાય છે. જે આસાનીથી સાફ નથી થતી. અમે આજે તમને કેટલાક ઘરેલુ ઉપચાર બતાવીશું.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1). કાકડી : બ્લિચિંગ ગુણોને કારણે કાકડી ઘૂંટણ અને કોણીની કાળાશ દૂર કરવા માટે સૌથી શ્રેષ્ઠ સાધન છે. તે ત્વચાની મૃત કોશિકાઓને દૂર કરે છે અને તેમાં નરમાશ પણ લાવે છે. કોણી અને ઘૂંટણ પર કાકડીની મોટી સ્લાઈસને ઘસો અને 15 મિનિટ માટે રહેવા દો. પછી સામાન્ય પાણીથી ધોઈ કાઢો. કાકડી અને લીંબુના રસને સરખી માત્રામાં મિક્ષ કરીને પણ લગાવી શકાય છે.

2). લીંબુ અને બેકિંગ સોડા : લીંબુનો ઉપયોગ ત્વચાના રંગને હલકો કરવા માટે થાય છે. બેકિંગ સોડા કાળી પડી ગયેલી ત્વચાને પહેલા જેવી કરવામાં ક્લિન્સિંગનું કામ કરે છે. કાપેલા લીંબુ પર એક ચમચી બેકિંગ સોડા નાંખો. અને તેને કોણી અને ઘૂંટણ પર 1 મિનિટ સુધી ઘસો. 15 મિનિટ બાદ તેને પાણીથી ધોઈ નાંખો.

3). એલોવેરા અને દૂધ : દૂધ અને એલોવેરા જેલને બરાબર માત્રામાં મિક્ષ કરીને આખી રાત લગાવો અને સવારે ધોઈ નાંખો. તેનાથી ત્વચા સોફ્ટ બનશે અને સ્કિનનો કલર પણ ચેન્જ થશે.

4). બટાકા : બટાકાને ક્રશ કરીને તેનો રસ કાઢો અને કાળા ભાગ પર લગાવો, 15 મિનિટ માટે લગાવો. પછી તેને પાણીથી ધોઈ નાંખો. તે કાળા પેચિશ દૂર કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ તમે રોજ પણ કરી શકો છો.

5).હળદર : દૂધમાં હળદર નાંખીને તેની મસાજ કરી શકો છો. આ મિશ્રણ કાળાશ દૂર કરીને ત્વચાની મૃત કોશિકાઓને દૂર કરવાનું કામ કરે છે.

6). નારિયેળ તેલ : ન્હાવા પછી નારિયેલ તેલ કોણી અને ઘૂંટણ પર લગાવો, તેને હળવેથી માલિશ કરો. નારિયેળ તેલમાં તમે અડઘી ચમચી લીંબુ નો રસ પણ મિક્સ કરી શકો છો. તેમાં ફેટી એસિડ અને વિટામિન ઈ આવેલું છે જે ફાયદાકારક રહે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">