Surat : કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દક્ષિણ ગુજરાતના છ જિલ્લાની ચૂંટણી સંબંધી તૈયારી અંગે સમીક્ષા બેઠક કરાઈ

સુરત જિલ્લાની કુલ 16 વિધાનસભા વિસ્તારમાં 10 ઓક્ટોબરની તારીખની સ્થિતિએ 47,39,201 મતદારો નોંધાયા છે. જે પૈકી દિવ્યાંગ મતદારો 23,859 છે તથા 4623 મતદાન મથકો છે.

Surat : કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દક્ષિણ ગુજરાતના છ જિલ્લાની ચૂંટણી સંબંધી તૈયારી અંગે સમીક્ષા બેઠક કરાઈ
The Central Election Commission held a review meeting regarding the election preparations of six districts of South Gujarat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2022 | 9:23 AM

આગામી ગુજરાત (Gujarat )વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ની તૈયારીને અનુલક્ષીને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સુરત, નવસારી, વલસાડ, તાપી, નર્મદા અને ડાંગ જિલ્લાઓની ચૂંટણીની (Election )તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. સુરતના સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર હિરદેશ કુમાર, પ્રિન્સિપલ સેક્રેટરી એસ.બી.જોશી, ડાયરેક્ટર (એકસપેન્ડીચર) પંકજ શ્રીવાસ્તવ, અધિક મુખ્ય નિર્વાચન અધિકારી કુલદીપ આર્ય સહિતના અધિકારીઓએ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અંગે થયેલી તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માહિતી જે તે જિલ્લાઓના કલેકટરો અને પોલીસ અધિક્ષકો દ્વારા રજૂ કરાઈ હતી.

આ બેઠકમાં કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર હીરદેશકુમારે મતદાન જાગૃતિ, સ્ટાફ મેનેજમેન્ટ, લોજિસ્ટિક મેનેજમેન્ટ, મોક પોલ નિદર્શન, સ્ટાફ મેનેજમેન્ટ, કાયદો અને વ્યવસ્થા, ડેમોસ્ટ્રેશન પર માર્ગદર્શન આપી તૈયારીઓની સમીક્ષા કરી હતી. ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન થાય તે માટે આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા ઇનોવેશન મતદાન મથકો ઉભા કરવા અંગે જરૂરી સૂચનો કર્યા હતા. વધુમાં તેમણે ઉપસ્થિત સૌ અધિકારીઓને ચૂંટણીલક્ષી જરૂરી માર્ગદર્શક સૂચનો કર્યા હતા.

સુરત જિલ્લાની માહિતી :

સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આયુષ ઓકે વિગતો આપતાં જણાવ્યું હતું કે, સુરત જિલ્લાની કુલ 16 વિધાનસભા વિસ્તારમાં 10 ઓક્ટોબરની તારીખની સ્થિતિએ 47,39,201 મતદારો નોંધાયા છે. જે પૈકી દિવ્યાંગ મતદારો 23,859 છે તથા 4623 મતદાન મથકો છે. સુરત જિલ્લામાં વિશેષ અભિયાનના ભાગરૂપે 112 મહિલાઓ દ્વારા સંચાલિત મહિલા મતદાન મથકો, 16 વિધાનસભા દીઠ એક- એક દિવ્યાંગ મતદાન મથકો તથા એક-એક મોડેલ મતદાન મથકો ઉભા કરવામાં આવનાર છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ સિવાય દક્ષિણ ગુજરાતના અન્ય છ જિલ્લાઓના વિધાનસભા વિસ્તારો વિશે હાલની સ્થિતિએ જોઈએ તો, સુરત જિલ્લાની કુલ 16 વિધાનસભા વિસ્તારમાં 47,39,201 મતદારો તેમજ  4623 પોલિગ સ્ટેશનો, 23,859 દિવ્યાંગ મતદારો તથા 80 વર્ષથી વધુ વયના 62,037 સિનિયર સીટીઝન  મતદારો નોંધાયેલા છે. નવસારી જિલ્લામાં કુલ ચાર વિધાનસભા વિસ્તારમાં 10,78,260 મતદારો તેમજ 1147 પોલીંગ સ્ટેશન, 11,113 દિવ્યાંગ મતદારો તથા 80 વર્ષથી વધુ ઉંમરના 23,862 મતદારો, તે જ પ્રમાણે વલસાડ જિલ્લાની 5 વિધાનસભા વિસ્તારમાં 13,26,592 મતદારો તથા 1392 પોલિંગ સ્ટેશન, 9623 દિવ્યાંગ મતદારો તથા 80 વર્ષથી વધુ ઉંમરના 27,106 મતદારો નોંધાયેલા છે.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">