સુરત અગ્નિકાંડની ઘટના બાદ હવે તંત્રની હોસ્પિટલની સામે લાલ આંખ, ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલોને ફટકારી નોટિસ
સુરતમાં બનેલી અગ્નિકાંડની ઘટનાને લઈને હવે તંત્ર હરકતમાં આવ્યું છે. અધિકારીઓને સસ્પેન્ડ તો સાથે હવે ખાનગી એકમોને સીલ કરી દેવાની કામગીરી શરુ કરી દેવાઈ છે. હાલ ખાનગી ટ્યૂશન કલાસીસને બંધ કરી દેવાયા છે તો તંત્રે હવે હોસ્પિટલની સામે લાલ આંખ કરી છે. જેમની પાસે ફાયર સેફ્ટીને લઈને પૂરતાં સાધનો નથી તેવી 40 હોસ્પિટલને નોટિસ ફટકારવામાં […]
સુરતમાં બનેલી અગ્નિકાંડની ઘટનાને લઈને હવે તંત્ર હરકતમાં આવ્યું છે. અધિકારીઓને સસ્પેન્ડ તો સાથે હવે ખાનગી એકમોને સીલ કરી દેવાની કામગીરી શરુ કરી દેવાઈ છે. હાલ ખાનગી ટ્યૂશન કલાસીસને બંધ કરી દેવાયા છે તો તંત્રે હવે હોસ્પિટલની સામે લાલ આંખ કરી છે. જેમની પાસે ફાયર સેફ્ટીને લઈને પૂરતાં સાધનો નથી તેવી 40 હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે અને કાર્યવાહી કરાઈ છે.
આ પણ વાંચો: પૈસાના લેવડદેવડના RTGS માધ્યમના સમયમાં કરાયો ફેરફાર, રિઝર્વે બેંક ઓફ ઈન્ડિયાએ કરી જાહેરાત