Surat : ફેડરેશન ઓફ ટેક્સટાઇલ એસોસિએશનની માર્કેટના કામદારોનું પોલીસ વેરીફિકેશન કરાવવા માલિકને સૂચના

માર્કેટ વિસ્તારમાં પહેલી જ વાર આ પ્રકારની ગુનાખોરીનો બનાવ સામે આવતા વેપારીઓમાં ચિંતા વધી છે. ત્યારે બહારથી કામ કરવા આવનારા કારીગરોનું પોલીસ વેરિફિકેશન જરૂરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 6:41 PM

સુરત(Surat) ની ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતા કારીગરોના પોલીસ(Police )  વેરીફિકેશન માટે વેપારીઓને ફેડરેશન ઓફ ટેક્સટાઇલ એસોસિએશને  સૂચના આપી છે.તાજેતરમાં શહેરના રિંગરોડ સ્થિત શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં એક કારીગરે માલિકને ડરાવવા માટે પાર્સલમાં પિસ્તોલ મુકીને રૂપિયા 2 કરોડની ખંડણી માંગી હતી. માર્કેટ વિસ્તારમાં પહેલી જ વાર આ પ્રકારની ગુનાખોરીનો બનાવ સામે આવતા વેપારીઓમાં ચિંતા વધી છે. ત્યારે બહારથી કામ કરવા આવનારા કારીગરોનું પોલીસ વેરિફિકેશન જરૂરી છે.

સુરતની 65 હજાર ટેકસટાઇલ માર્કેટમાં 2 લાખ થી વધુ કારીગરો કામ કરે છે. જે પૈકી મોટા ભાગના અન્ય રાજ્યોમાંથી આવે છે. ત્યારે તેઓના રેકોર્ડ જાળવી રાખવા પોલીસ વેરીફિકેશનની સૂચના ફેડરેશન ઓફ ટેક્સટાઇલ એસોસિએશને  આપી છે.

આ પણ વાંચો : Jammu and Kashmir વિશેષ દરજ્જો હટાવ્યાના બે વર્ષ પૂરા, મહેબુબા મુફ્તી બોલી, અસ્તિત્વ ટકાવવા વિરોધ જરૂરી

આ પણ વાંચો :  રોમાચંક મેચમાં જીત બાદ, PM modi એ પુરૂષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને કોચ સાથે વાત કરી, ટીમને આપ્યા અભિનંદન

Follow Us:
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">