સુરતમાં પાણીના ગેરકાયદે કનેક્શનને લઈને થઈ ખુલ્લાં હાથે મારામારી, જુઓ VIDEO

સુરતના ભૈરવનગરમાં 2  દિવસ અગાઉ નળ કનેક્શન બાબતે થયેલી મારામારીનો વીડિયો સામે આવ્યો છે. 2 દિવસ પહેલા પાલિકાના અધિકારીઓ વિસ્તારમાં નળ કનેક્શન કાપવા ગયા હતા.  આ વિસ્તારમાં સર્વિસ સ્ટેશન ચલાવનારને ત્યાં 3 ગેરકાયદે નળ કનેક્શન મળી આવ્યા હતા. જે દૂર કરવા જતા અધિકારીઓ અને સર્વિસ સ્ટેશનના માલિક સાથે માથાકૂટ થઈ હતી. આ પણ વાંચો:  મોદી […]

સુરતમાં પાણીના ગેરકાયદે કનેક્શનને લઈને થઈ ખુલ્લાં હાથે મારામારી, જુઓ VIDEO
Follow Us:
| Updated on: May 31, 2019 | 2:04 PM

સુરતના ભૈરવનગરમાં 2  દિવસ અગાઉ નળ કનેક્શન બાબતે થયેલી મારામારીનો વીડિયો સામે આવ્યો છે. 2 દિવસ પહેલા પાલિકાના અધિકારીઓ વિસ્તારમાં નળ કનેક્શન કાપવા ગયા હતા.  આ વિસ્તારમાં સર્વિસ સ્ટેશન ચલાવનારને ત્યાં 3 ગેરકાયદે નળ કનેક્શન મળી આવ્યા હતા. જે દૂર કરવા જતા અધિકારીઓ અને સર્વિસ સ્ટેશનના માલિક સાથે માથાકૂટ થઈ હતી.

આ પણ વાંચો:  મોદી સરકારે સત્તામાં આવ્યા બાદ લીધો આ પ્રથમ ફેંસલો, શહીદોના બાળકોને મળશે લાભ

લોકોએ Tax કેમ ભરવો જોઈએ, ગોવિંદ ધોળકિયાએ જણાવી મોટી વાત
દેશમાં સૌથી વધુ પગાર છે કાવ્યા મારનની માતાનો, જાણો કેટલી છે સેલેરી
જો તમે ધનવાન બનવા માંગો છો તો ઘરના આ ખૂણામાં રાખો શંખ, તિજોરી ધનથી ભરાઈ જશે
શું તમારા ફોન પણ થાય છે સ્લો ચાર્જિંગ ? તો આ ટ્રિક્સથી ફટાફટ થશે ચાર્જ
રિહાના બાદ અનંતના બીજા પ્રી-વેડિંગમાં ધૂમ મચાવશે આ વિદેશી સિંગર, જુઓ-Photo
Vastu Tips : નળમાંથી ટપકતું પાણી ઘરમાં ગરીબી લાવે છે, સભ્યો પર થાય છે આ અસર

બોલાચાલી ઉગ્ર બનતા બંને પક્ષો વચ્ચે મારામારી સર્જાઈ હતી. ઘટના દરમિયાન સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટર સતીશ પટેલ પણ ત્યાં હજાર હતા અને કોર્પોરેટર સતીશ પટેલે પણ સર્વિસ સ્ટેશન ચલાવનારને માર માર્યો હતો. હાલ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પાણીની સમસ્યાને લઈને ખુલ્લે હાથે મારામારી આ વીડિયોમાં દેખાઈ રહી છે. ગેરકાયદેસર પાણીના ક્નેકશનને લઈને આ વિવાદ વકર્યો હતો.

Latest News Updates

રાજકોટ અગ્નિકાંડમાં ગેમ ઝોનના સૌથી મોટા ભાગીદાર પ્રકાશ હિરનનું મોત
રાજકોટ અગ્નિકાંડમાં ગેમ ઝોનના સૌથી મોટા ભાગીદાર પ્રકાશ હિરનનું મોત
અગ્નિકાંડના ચોથા આરોપી ધવલ ઠક્કરના 13 દિવસના રિમાન્ડ મંજૂર
અગ્નિકાંડના ચોથા આરોપી ધવલ ઠક્કરના 13 દિવસના રિમાન્ડ મંજૂર
રાજકોટ અગ્નિકાંડ બાદ ગેમઝોન અને મનોરંજન સ્થળ અંગે લેવાયો મોટો નિર્ણય
રાજકોટ અગ્નિકાંડ બાદ ગેમઝોન અને મનોરંજન સ્થળ અંગે લેવાયો મોટો નિર્ણય
સૂત્રાપાડામાં પોલીસ લોકઅપમાં યુવકના મોત મામલે સામે આવ્યા CCTV- Video
સૂત્રાપાડામાં પોલીસ લોકઅપમાં યુવકના મોત મામલે સામે આવ્યા CCTV- Video
અગ્નિકાંડ બાદ અમદાવાદના દરેક ગેમઝોનમાં દર મહિને મોકડ્રીલ કરવા આદેશ
અગ્નિકાંડ બાદ અમદાવાદના દરેક ગેમઝોનમાં દર મહિને મોકડ્રીલ કરવા આદેશ
રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસે RMC સુપરસીડ કરવાની માંગ કરી, જુઓ
રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસે RMC સુપરસીડ કરવાની માંગ કરી, જુઓ
સુરેન્દ્રનગરના ચુડા સહિત 5 ગામમાં 40 દિવસે પીવાનુ પાણી મળતા હાલાકી
સુરેન્દ્રનગરના ચુડા સહિત 5 ગામમાં 40 દિવસે પીવાનુ પાણી મળતા હાલાકી
હિંમતનગરમાં NOC અને ફાયર સેફટીના અભાવવાળા ટ્યૂશન ક્લાસિસોને નોટિસ
હિંમતનગરમાં NOC અને ફાયર સેફટીના અભાવવાળા ટ્યૂશન ક્લાસિસોને નોટિસ
વારંવારની નોટિસ બાદ પણ નથી નથી સુધરતુ સયાજી હોસ્પિટલનું તંત્ર - Video
વારંવારની નોટિસ બાદ પણ નથી નથી સુધરતુ સયાજી હોસ્પિટલનું તંત્ર - Video
મહેસાણાઃ કાળઝાળ ગરમીમાં પાણીની બોટલ લેવા જતા યુવક ઢળી પડ્યો, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીમાં પાણીની બોટલ લેવા જતા યુવક ઢળી પડ્યો, જુઓ
g clip-path="url(#clip0_868_265)">