Surat : વરાછા વિસ્તારમાં કારમાં અચાનક આગ લાગી, કોઇ જાનહાનિ નહિ

જેમાં કારના બોનેટના આગ લાગતાં નાસ ભાગ મચી જવા પામી હતી. જેમાં હોસ્પિટલમાં દર્દીની ખબર અંતર પૂછવા આવેલા સબંધીની કારમાં આગ લાગી હતી. જેમાં ફાયર બ્રિગેડ પહોંચે તે પૂર્વે જ સમગ્ર કાર આગમાં બળીને ખાખ થઈ ગઇ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 2:03 PM

સુરત(Surat) ના વરાછા વિસ્તારમાં કારમાં અચાનક આગ(Fire)  લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં કારના બોનેટના આગ લાગતાં નાસ ભાગ મચી જવા પામી હતી. જેમાં હોસ્પિટલમાં દર્દીની ખબર અંતર પૂછવા આવેલા સબંધીની કારમાં આગ લાગી હતી. જેમાં ફાયર બ્રિગેડ પહોંચે તે પૂર્વે જ સમગ્ર કાર આગમાં બળીને ખાખ થઈ ગઇ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ કે કોઇને ઇજા પહોંચી નથી. જો કે આ કારમાં આગ કેવી રીતે લાગી તે અંગેની કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ પણ વાંચો : Olympics corona : ટોક્યો ઓલિમ્પિક કોરોનાની ચપેટમાં? કોરોના સંક્રમણનાં કેસ 100 પાર, 19 નવા કેસ સામે આવ્યા

આ પણ વાંચો : Mumbai Rain Breaking : ગોવંડી વિસ્તારમાં બિલ્ડીંગ ધરાશાયી, 7 લોકોના મોત 

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">