સુરત: અડાજણ વિસ્તારમાં આર્કિટેકટની ભાડાની ઓફિસમાં નળોની ચોરી કરવા આવેલા બે ઝડપાયા

સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા આરજવ દેસાઈ આર્કિટેકટના વ્યવસાય સાથે જોડાયેલા છે અને તેઓ અડાજણ વિસ્તારમાં સૂર્યપુર સોસાયટીમાં ભાડાની ઓફિસ ધરાવે છે. ઋષભ ચાર રસ્તા પાસે આવેલી આ ઓફિસમાં ગઈકાલે પાણીના નળની ચોરી કરવા આવેલા એક બાળકિશોર સહિત બે વ્યક્તિઓની ધરપકડ થઈ છે. અડાજણ પોલીસે બેડરૂમના પલંગ નીચેથી એક બાળકિશોર સહિત બે જણાની ધરપકડ કરી તપાસ […]

સુરત: અડાજણ વિસ્તારમાં આર્કિટેકટની ભાડાની ઓફિસમાં નળોની ચોરી કરવા આવેલા બે ઝડપાયા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 8:17 PM

સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા આરજવ દેસાઈ આર્કિટેકટના વ્યવસાય સાથે જોડાયેલા છે અને તેઓ અડાજણ વિસ્તારમાં સૂર્યપુર સોસાયટીમાં ભાડાની ઓફિસ ધરાવે છે. ઋષભ ચાર રસ્તા પાસે આવેલી આ ઓફિસમાં ગઈકાલે પાણીના નળની ચોરી કરવા આવેલા એક બાળકિશોર સહિત બે વ્યક્તિઓની ધરપકડ થઈ છે. અડાજણ પોલીસે બેડરૂમના પલંગ નીચેથી એક બાળકિશોર સહિત બે જણાની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. તેઓએ ગઈકાલે આ ભાડાની ઓફિસમાં બીજુ કંઈ નહીં પણ નળચોરી કરવાની કોશિશ કરી હતી. ચોરી કરવા આવેલા બંને યુવકોની ઉંમર 17 વર્ષ અને 18 વર્ષની હતી.

Surat adajan vistar ma architect ni bhada ni office ma nalo ni chori karva aavela 2 jadpaya

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Surat adajan vistar ma architect ni bhada ni office ma nalo ni chori karva aavela 2 jadpaya

તેમણે આ ઓફિસમાં 100 રૂપિયાની કિંમતના 18 નળ એટલે કે કુલ 1,800 રૂપિયાના નળની ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે આ દરમ્યાન સ્થાનિકોને અવાજ આવી જતા તેમણે પણ તલાશી લીધી હતી. તે સમયે આ બંને ચોર પલંગ નીચે છુપાયેલા જોવા મળ્યા હતા. સ્થાનિકોએ તુરંત જ અડાજણ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને બંનેને પોલીસને હવાલે કર્યા હતા. આ બંને ચોરોએ ઓફિસની એકપણ વસ્તુને હાથ લગાવ્યો ન હતો પણ તેમણે ફક્ત નળ ચોરી કરવાના ઈરાદે જ ઓફિસમાં પ્રવેશ કર્યો હતો. જો કે આ બંનેનું નળ ચોરી કરવા પાછળનું શું કારણ છે અને કેટલા સમયથી તેઓ આ ચોરીના રવાડે ચડ્યા છે તે બાબતની તપાસ પોલીસ કરી રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">