Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : વિકૃતતાની હદ વટાવનાર સરકારી શાળાના આચાર્ય સામે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ

સોમવારે મોડી રાત્રે પુણાની (Puna ) સરકારી સ્કૂલના આચાર્ય નિશાંતકુમાર યોગેશચંદ્ર વ્યાસની સામે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

Surat : વિકૃતતાની હદ વટાવનાર સરકારી શાળાના આચાર્ય સામે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jul 19, 2022 | 4:01 PM

સુરત(Surat ) શહેરના પુણાગામની શિક્ષણ સમિતિની સ્કૂલમાં (School )બાળકો સાથે યૌન શોષણ કરનાર વિકૃત આચાર્યની સામે પુણા પોલીસે (Police ) સ્ટેશનમાં પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આમ દબાણ આવતા પાલિકાના અધિકારીઓ પુણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આચાર્ય સામે ફરિયાદ આપતા પોલીસે અધિકારીઓની ફરિયાદ અને વીડિયો ના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પુણા પોલીસ સ્ટેશન થી મળતી માહિતી મુજબ પુણાગામમાં આવેલી સુરત મહાનગર પાલિકા સંચાલીત શિક્ષણ સમિતિની શાળામાં બાળકો સાથે સ્કૂલના આચાર્ય દ્વારા યૌન શોષણ કરવામાં આવ્યુ હતું. આ મામલે શિક્ષણ સમિતિના શાસનાધિકારીને જાણ કરવા છતાં કોઇ કડક પગલા લેવાયા ન હતા. એટલું નહિ પણ આચાર્યની કાળી કરતૂતને લઇને પુરાવા સ્વરૂપે એક પેન ડ્રાઇવ પણ રજૂ કરવામાં આવી હતી. આ પેન ડ્રાઇવમાં અંદાજીત 100 થી વધુ વીડિયો જોવા મળ્યા હતા. અને વીડિયોમાં બાળકો નગ્ન હાલતમાં જોવા મળ્યા હતા, તેમ છતાં કોઇ કાર્યવાહી કરાઇ ન હતી.

આખરે આ મામલે શિક્ષણ સમિતિના ચેરમેનને રજૂઆત થતા શાસનાધિકારીને મ્યુનિસિપલ કમિશનર દ્વારા શો-કોઝ નોટીસ આપવામાં આવી હતી. ત્યાર બાદ સોમવારે મોડી રાત્રે પુણાની સરકારી સ્કૂલના આચાર્ય નિશાંતકુમાર યોગેશચંદ્ર વ્યાસની સામે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.  નવાઇ ની વાત એ છે કે ફરિયાદ મળી હોવા છતાં પણ થોડા દિવસો સુધી પાલિકાના અધિકારીઓ તપાસ ના નામે સતત સમય જાણે પસાર કરતા હોય તેવું લાગતું હતું અને મીડિયામાં સતત અહેવાલો પ્રસારિત થતા આખરે અધિકારીઓ અને સત્તાધીશો માટે કોઈ જવાબ આપવા માટે રહ્યો ન હતો અને હાલમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વિકૃત આચાર્યની અટકાયત કરી હોવાની વિગતો પણ મળી છે.

Tech Tips: કેટલું હોય છે Fridgeનું આયુષ્ય અને તેને ક્યારે બદલવાની જરૂર પડે છે?
શું નાસા Sunita Williamsને ઓવરટાઇમ પગાર આપશે?
અસ્થમા શા માટે થાય છે?
આજનું રાશિફળ તારીખ 19-03-2025
ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને હીરા જડિત સોનાની વીંટીથી નવાજવામાં આવ્યા
વિરાટ કોહલીએ IPLમાં 'પ્લેયર ઓફ ધ મેચ' બની કેટલી કમાણી કરી ?

નિશાંતકુમાર પોતે આચાર્ય હોવા છતાં તેઓએ બાળકનું યૌનશોષણ કર્યુ હોવાનુ પોલીસે કહ્યુ હતુ. પ્રાથમિક તપાસમાં આચાર્ય નિશાંતકુમારે ધો.8 માં અભ્યાસ કરતા બાળકોની સાથે શોષણ કર્યુ હતું. જ્યારે વિરોધ પક્ષ દ્વારા પણ આ બાબતે સતત વિરોધ પણ નોંધાવ્યો હતો અને વાલીઓ માં પણ આક્રોશ જોવા મળ્યો હતો કારણ કે શિક્ષણના ધામમાં આ પ્રકારનું કૃત્ય સામે આવતા સમગ્ર શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">