AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રેય હોસ્પિટલ દુર્ઘટના: અમદાવાદની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા, હોસ્પિટલોમાં તપાસ કરવાના અપાયા આદેશ

અમદાવાદની શ્રેય હોસ્પિટલની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા છે. સુરતની પણ તમામ હોસ્પિટલોમાં તપાસ કરવાના આદેશ અપાયા છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં આ પહેલા એક મોટો અગ્નિકાંડ સર્જાઈ ચૂક્યો છે. ત્યારે અમદાવાદમાં બનેલી ઘટના બાદ સુરતનું તંત્ર સફાળુ જાગી ઉઠ્યું છે અને શહેરની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા અને દર્દીઓને અપાતી સુવિધાઓ વિશે તપાસ શરૂ કરવામાં આવી. […]

શ્રેય હોસ્પિટલ દુર્ઘટના: અમદાવાદની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા, હોસ્પિટલોમાં તપાસ કરવાના અપાયા આદેશ
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 11:59 AM
Share

અમદાવાદની શ્રેય હોસ્પિટલની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા છે. સુરતની પણ તમામ હોસ્પિટલોમાં તપાસ કરવાના આદેશ અપાયા છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં આ પહેલા એક મોટો અગ્નિકાંડ સર્જાઈ ચૂક્યો છે. ત્યારે અમદાવાદમાં બનેલી ઘટના બાદ સુરતનું તંત્ર સફાળુ જાગી ઉઠ્યું છે અને શહેરની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા અને દર્દીઓને અપાતી સુવિધાઓ વિશે તપાસ શરૂ કરવામાં આવી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
g clip-path="url(#clip0_868_265)">