Surat: સુરતમાં ચાર ભાષાઓના સંગમ સાથે યોજાશે OPEN MIC, જાણો તમામ વિગતો

મહત્વનું છે કે 16 વર્ષથી મોટા તમામ લોકો આ ઈવેન્ટમાં જોડાઈ શકે છે. ઓપન માઇક શોમાં વવિધ ક્ષેત્રોના આર્ટિસ્ટ અને ઊભરતા સિતારાઓ પણ હાજર રહેશે. આ તમામ વચ્ચે રસપ્રદ વાત તો એ છે કે, આ ઓપન માઇકમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, મારવાડી તમામ ભાષાઓના કોમેડિયન પણ જોડાશે.

Surat: સુરતમાં ચાર ભાષાઓના સંગમ સાથે યોજાશે OPEN MIC, જાણો તમામ વિગતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2023 | 7:40 PM

હાલના સમયમાં બોલવાની સ્વતંત્રતા આપતું એક માત્ર સ્થળ હોય તો એ છે ઓપન માઇક. આ થઈ ગમ્મતની વાત પરંતુ હવે તમારા કામની વાત એવી છે કે હવેથી દર રવિવારે સુરત શહેરમાં આવી રહ્યું છે ચાર ભાષાઓના સંગમ સાથે ઓપન માઇક.

OPEN MIC ની તારીખ સમય અને સ્થળ

તારીખ 26 માર્ચ 2023ના રોજ બપોરે 3:00 કલાકે HUB THE CLUB સુરત ખાતે આ કાર્યક્રમ યોજાશે. ફક્ત 100 રૂપિયા જેટલી એન્ટ્રી ફી રાખવામાં આવી છે. જેમાં સમગ્ર ઈવેન્ટ 2 કલાક સુધી ચાલશે. મહત્વનું છે કે 16 વર્ષથી મોટા તમામ લોકો આ ઈવેન્ટમાં જોડાઈ શકે છે. ઓપન માઇક શોમાં વવિધ ક્ષેત્રોના આર્ટિસ્ટ અને ઊભરતા સિતારાઓ પણ હાજર રહેશે. આ તમામ વચ્ચે રસપ્રદ વાત તો એ છે કે, આ ઓપન માઇકમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, મારવાડી તમામ ભાષાઓના કોમેડિયન પણ જોડાશે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">