AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાતના સમયે છૂપા પગે સુરતના એક મંદિરમાં ત્રાટક્યાં ચોર અને તેમની કરતૂત થઈ ગઈ કેમેરામાં કેદ, જુઓ Video

સુરતના મંદિરોમાં પણ સલામતીનો પ્રશ્ન ઉઠયો છે. તસ્કરોએ સુરતના સચિનમાં સાંઈબાબાના મંદિરને નિશાન બનાવીને તેમાંથી ચોરી કરી હતી. TV9 Gujarati   સુરતના સચિન વિસ્તારમાં આવેલાં સાંઈબાબાના મંદિરમાં તસ્કરો ચોરી માટે ત્રાટક્યાં હતાં. મંદિરમાંથી રોકડ રકમ અને સ્પીકરની ચોરી કરી હતી જેની કિંમત 35 હજાર જેટલી થાય છે. તસ્કરો ચોરી કરીને તો જતાં રહ્યાં પણ તેની […]

રાતના સમયે છૂપા પગે સુરતના એક મંદિરમાં ત્રાટક્યાં ચોર અને તેમની કરતૂત થઈ ગઈ કેમેરામાં કેદ, જુઓ Video
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 04, 2019 | 1:30 PM
Share

સુરતના મંદિરોમાં પણ સલામતીનો પ્રશ્ન ઉઠયો છે. તસ્કરોએ સુરતના સચિનમાં સાંઈબાબાના મંદિરને નિશાન બનાવીને તેમાંથી ચોરી કરી હતી.

સુરતના સચિન વિસ્તારમાં આવેલાં સાંઈબાબાના મંદિરમાં તસ્કરો ચોરી માટે ત્રાટક્યાં હતાં. મંદિરમાંથી રોકડ રકમ અને સ્પીકરની ચોરી કરી હતી જેની કિંમત 35 હજાર જેટલી થાય છે. તસ્કરો ચોરી કરીને તો જતાં રહ્યાં પણ તેની કરતૂત કેમેરામાં કેદ થઈ ગયી હતી. કેમેરામાં જોઈ શકાય છે કે તસ્કરો કેવી રીતે મંદિરમાં પ્રવેશે છે અને સ્પીકર સહિત રોકડ રકમની ચોરીને ત્યાંથી નાસી જાય છે. આ મામલે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગૂનો નોંધાયો છે.

[yop_poll id=1078]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">