AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બારડોલીમાં યોજાયેલા એક લોકડાયરામાં કીર્તિદાન ગઢવી પર થયો એટલા રૂપિયાનો વરસાદ જેટલામાં અમદાવાદમાં એક ઘર ખરીદી લેવાય, જુઓ VIDEO

બારડોલીમાં શનિવારની રાત્રે એક ડાયરાનું આયોજન કરાયું હતું. તેમાં લોકગાયક કલાકાર કીર્તિદાન ગઢવીને આમંત્રણ અપાયું હતું. એક અનાથાશ્રમના લાભાર્થે યોજાયેલા ડાયરામાં જ્યારે બરાબરનો માહોલ જામ્યો ત્યારે ત્યાં હાજર લોકોએ કીર્તિદાન ગઢવી પર રૂપિયાનો વરસાદ કરવાનું શરૂ કર્યું. પહેલા 10 રૂપિયાની, ત્યારબાદ 100,200, 500 અને 2000ની નોટ પણ વરસતી રહી. અને આખરે ડાયરાના અંતે જ્યારે આ […]

બારડોલીમાં યોજાયેલા એક લોકડાયરામાં કીર્તિદાન ગઢવી પર થયો એટલા રૂપિયાનો વરસાદ જેટલામાં અમદાવાદમાં એક ઘર ખરીદી લેવાય, જુઓ VIDEO
| Updated on: Feb 10, 2019 | 7:38 AM
Share

બારડોલીમાં શનિવારની રાત્રે એક ડાયરાનું આયોજન કરાયું હતું. તેમાં લોકગાયક કલાકાર કીર્તિદાન ગઢવીને આમંત્રણ અપાયું હતું.

એક અનાથાશ્રમના લાભાર્થે યોજાયેલા ડાયરામાં જ્યારે બરાબરનો માહોલ જામ્યો ત્યારે ત્યાં હાજર લોકોએ કીર્તિદાન ગઢવી પર રૂપિયાનો વરસાદ કરવાનું શરૂ કર્યું.

પહેલા 10 રૂપિયાની, ત્યારબાદ 100,200, 500 અને 2000ની નોટ પણ વરસતી રહી. અને આખરે ડાયરાના અંતે જ્યારે આ તમામ રૂપિયાની ગણતરી કરાઈ તો આશરે રૂપિયા 25 લાખ જેટલી રકમ અનાથાશ્રમ માટે દાનમાં આપવામાં આવી.

જુઓ VIDEO:

[yop_poll id=1270]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો
લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
g clip-path="url(#clip0_868_265)">