AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO : સરકારના આદેશના ધજાગરા, સુરતમાં લગ્ન પ્રસંગે વરરાજા અને તેના પિતાએ કર્યું હવામાં FIRING

ઉત્તર પ્રદેશ અને બિહારમાં પ્રચલિત લગ્નની કેટલીક ગેરકાયદે રસમો હવે ગુજરાતમાં પણ નિભાવવામાં આવી રહી છે. આવું જ કંઇક થયું સુરતના એક લગ્ન પ્રસંગમાં. સુરતમાં તાજેતરમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગનો એક વીડિયો વાયરલ થયો. આ વીડિયોમાં લગ્ન કરનાર વરરાજા અને તેના પિતા વરઘોડા દરમિયાન હવામાં ફાયરિંગ કરતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો સુરત જિલ્લાના પાલી […]

VIDEO : સરકારના આદેશના ધજાગરા, સુરતમાં લગ્ન પ્રસંગે વરરાજા અને તેના પિતાએ કર્યું હવામાં FIRING
Follow Us:
| Updated on: Feb 12, 2019 | 7:07 AM

ઉત્તર પ્રદેશ અને બિહારમાં પ્રચલિત લગ્નની કેટલીક ગેરકાયદે રસમો હવે ગુજરાતમાં પણ નિભાવવામાં આવી રહી છે.

આવું જ કંઇક થયું સુરતના એક લગ્ન પ્રસંગમાં. સુરતમાં તાજેતરમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગનો એક વીડિયો વાયરલ થયો.

આ વીડિયોમાં લગ્ન કરનાર વરરાજા અને તેના પિતા વરઘોડા દરમિયાન હવામાં ફાયરિંગ કરતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો સુરત જિલ્લાના પાલી ગામનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ 22-06-2025
Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા
ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે?
ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ વિશે નથી જાણતા
આ સુંદરીઓ પોતાની ફિટનેસનું રાખે છે ખાસ ધ્યાન, ચલાવે છે પોતાનો યોગ સ્ટુડિયો
Patil Surname History : જાણો પાટીલ અટકનો અર્થ અને ઈતિહાસ

નોંધનીય છે કે તાજેતરમાં જ સરકારે જાહેરમાં હથિયારોથી ફાયરિંગ કરવાના વધતા બનાવોની ગંભીર નોંધ લીધી હતી અને તેને અટકાવવા પરિપત્ર જાહેર કરી હતી. પરિપત્રમાં સુચના આપવામાં આવી છે કે જાહેરમાં લગ્ન પ્રસંગ કે કોઈ કાર્યક્રમમાં ફાયરિંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને હથિયારનું લાયસન્સ રદ કરવામાં આવે.

આમ છતાં આ વીડિયોમાં વરરાજા અને તેના પિતા ખુલ્લેઆમ પોલીસના કાયદાના ભય વિના લગ્ન પ્રસંગે હવામાં ફાયરિંગ કરતા દેખાઈ રહ્યા છે.

જુઓ VIDOE :

[yop_poll id=1345]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">