સુરત: NSUI દ્વારા શાળા કોલેજોની એક સત્રની ફી માફીની માંગણી સાથે દેખાવો

કોરોનાકાળને 6 મહિના કરતા વધુનો સમય થવા આવ્યો છે. માર્ચ મહિનાથી શાળા-કોલેજો બંધ છે. વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પહોંચી છે, તેવામાં શાળા-કોલેજો દ્વારા ઓનલાઈન અભ્યાસ તો આપવામાં આવી રહ્યો છે પણ હાઈકોર્ટના ઓર્ડર બાદ પણ ફી વસુલાત માટે સંચાલકો દ્વારા મનમાની યથાવત રાખવામાં આવી છે. આજે સુરતમાં ગાંધી પ્રતિમા પાસે NSUI દ્વારા બેનરો લઈને […]

સુરત: NSUI દ્વારા શાળા કોલેજોની એક સત્રની ફી માફીની માંગણી સાથે દેખાવો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 25, 2020 | 7:51 PM

કોરોનાકાળને 6 મહિના કરતા વધુનો સમય થવા આવ્યો છે. માર્ચ મહિનાથી શાળા-કોલેજો બંધ છે. વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પહોંચી છે, તેવામાં શાળા-કોલેજો દ્વારા ઓનલાઈન અભ્યાસ તો આપવામાં આવી રહ્યો છે પણ હાઈકોર્ટના ઓર્ડર બાદ પણ ફી વસુલાત માટે સંચાલકો દ્વારા મનમાની યથાવત રાખવામાં આવી છે. આજે સુરતમાં ગાંધી પ્રતિમા પાસે NSUI દ્વારા બેનરો લઈને સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી સંગઠનની માંગ હતી કે શાળા કોલેજો દ્વારા એક સત્રની ફી માફી કરવામાં આવે.

Surat: NSUI dwara school-college ni ek satra ni fee mafi ni magni sathe dekhavo

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Surat: NSUI dwara school-college ni ek satra ni fee mafi ni magni sathe dekhavo

હાઈકોર્ટનો આદેશ હોવા છતાં સંચાલકો દ્વારા વાલીઓ પાસે ફીની ઉઘરાણી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થી સંગઠનનો આક્ષેપ એ પણ હતો કે એકબાજુ વાલીઓના નોકરી ધંધા લોકડાઉનના કારણે ઠપ્પ પડ્યા છે તો બીજી બાજુ ફી બાબતે શાળા કોલેજોના ઉઘરાણીથી વિદ્યાર્થીઓની હાલત કફોડી બની ગઈ છે. તેમનું એ પણ જણાવવાનું હતું કે શાળા સંચાલકો સાથે સરકારની સાંઠગાંઠને કારણે વાલીઓનો મરો થઈ રહ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">