સુરત: ફરી શરૂ થયા ઉદ્યોગો, નોન કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં તમામ કારખાના ખોલવા નિર્ણય

|

Sep 28, 2020 | 6:40 PM

સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. નોન કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં તમામ કારખાના ખોલવાનો નિર્ણય એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે. જેના માટે સરકારની સંપૂર્ણ ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. રોજના 6 કલાક કારખાના ચાલુ રાખી શકાશે. ફેક્ટરી અને ઓફિસ ખોલવા માટે નિર્ણય લીધો છે. કારોબારી મિટિંગમાં આ નિર્ણય લેવાયો છે.   Web Stories View […]

સુરત: ફરી શરૂ થયા ઉદ્યોગો, નોન કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં તમામ કારખાના ખોલવા નિર્ણય
ફાઈલ ફોટો

Follow us on

સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. નોન કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં તમામ કારખાના ખોલવાનો નિર્ણય એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે. જેના માટે સરકારની સંપૂર્ણ ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. રોજના 6 કલાક કારખાના ચાલુ રાખી શકાશે. ફેક્ટરી અને ઓફિસ ખોલવા માટે નિર્ણય લીધો છે. કારોબારી મિટિંગમાં આ નિર્ણય લેવાયો છે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:10 am, Mon, 25 May 20

Next Article