નોકરી કરતી મહિલાઓએ આ સમાચાર વાંચવા જરૂરી છે, મહિલાઓ માટે કંપની લાવી છે પિરિયડ પોલિસી

મહિલાઓના માસિકની સમસ્યાઓને લઈને હવે વધુ ખુલીને ચર્ચા થવા લાગી છે. આ જાગૃતિને કારણે સારી અસર એ પણ જોવા મળી રહી છે કે, લોકો આ સમસ્યાને વધુ સારી રીતે જાણે છે. સુરતની એક ખાનગી કંપનીએ તેમની મહિલા કર્મચારીઓને પિરિયડ સમસ્યાનું સુંદર નિરાકરણ શોધ્યું છે. જે મુજબ મહિલા કર્મચારીઓને વર્ષમાં 12 પેઈડ રજાની પોલિસી અમીલ બનાવાઈ […]

નોકરી કરતી મહિલાઓએ આ સમાચાર વાંચવા જરૂરી છે, મહિલાઓ માટે કંપની લાવી છે પિરિયડ પોલિસી
Follow Us:
| Updated on: Sep 11, 2020 | 5:54 PM

મહિલાઓના માસિકની સમસ્યાઓને લઈને હવે વધુ ખુલીને ચર્ચા થવા લાગી છે. આ જાગૃતિને કારણે સારી અસર એ પણ જોવા મળી રહી છે કે, લોકો આ સમસ્યાને વધુ સારી રીતે જાણે છે. સુરતની એક ખાનગી કંપનીએ તેમની મહિલા કર્મચારીઓને પિરિયડ સમસ્યાનું સુંદર નિરાકરણ શોધ્યું છે. જે મુજબ મહિલા કર્મચારીઓને વર્ષમાં 12 પેઈડ રજાની પોલિસી અમીલ બનાવાઈ છે. જેથી પિરિયડ દરમિયાન મહિલા કર્મચારી પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા ચાલુ પગારે રજા લઈ શકશે. માસિક દરમિયાન કેટલીક મહિલાઓને અસહ્ય દુઃખાવાથી લઈને અનેક પ્રકારની તકલીફો થતી હોય છે. આવી સ્થિતિ કામ કરવાની ક્ષમતા પર પણ અસર પડે છે. પિરિયડ દરમિયાન માનસિક સ્થિતિ પર પણ અસર થતી હોય છે, જેથી મોટાભાગે આ સમય દરમિયાન આરામને વધુ મહત્વ અપાય છે.

આ પણ વાંચો: તાપી, સુરત, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદની આગાહી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">