VIDEO: ‘વાયુ’ના સંકટ સામે બચાવ કામગીરી શરૂઃ સુરતના ડુમસમાં ગણેશ અને ગોલ્ડન બીચને પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયા
વાયુ વાવાઝોડાના એલર્ટની સુરતમાં પણ અસર જોવા મળી રહી છે. સુરતના ડુમસમાં વાયુ વાવાઝોડાના એલર્ટને પગલે બીચ બંધ કરાવવામાં આવ્યા છે. સાવચેતીના ભાગરૂપે ડુમસના ગણેશ બીચ અને ગોલ્ડન બીચને પ્રશાસન દ્વારા બંધ કરાવી દેવામાં આવ્યા છે. આ પણ વાંચોઃ વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દર્દીને અપાયેલા ભોજનમાં મરેલી જીવાત, પરિવારે ફરિયાદ કરી તો કર્યું આવુ વર્તન Web […]

વાયુ વાવાઝોડાના એલર્ટની સુરતમાં પણ અસર જોવા મળી રહી છે. સુરતના ડુમસમાં વાયુ વાવાઝોડાના એલર્ટને પગલે બીચ બંધ કરાવવામાં આવ્યા છે. સાવચેતીના ભાગરૂપે ડુમસના ગણેશ બીચ અને ગોલ્ડન બીચને પ્રશાસન દ્વારા બંધ કરાવી દેવામાં આવ્યા છે.
વારંવાર આવે છે ગુસ્સો તો શરીરમાં આ ચીજની હોઈ શકે ઉણપ
હિટલરની રહસ્યમય ગર્લફ્રેન્ડ કોણ હતી ?
કેમેરા સામે પતિ સૂરજ સાથે રોમેન્ટિક થઈ મૌની રોય, જુઓ ફોટો
સારાને છોડી આ અભિનેત્રી સાથે લંડનમાં ફરી રહ્યો છે ગિલ
આઈપીએલ ઓક્શનમાં આ વિકેટકીપર્સ પર લાગી છે ઊંચી બોલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોનની કિંમત છે કેટલી, એક તસવીરે જ દર્શાવી દીધુ
બીચ પર લોકોને ન જવાની અપીલ કરવામાં આવી છે તો બીચની આસપાસ પોલીસ તેમજ ફાયરબ્રિગેડની ટીમ પણ તૈનાત કરી દેવાઈ છે. સૌરાષ્ટ્ર, કચ્છની સાથે દ.ગુજરાતમાં પણ વાયુ વાવાઝોડાના એલર્ટને પગલે તંત્ર કામે લાગી ગયું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો